Charotar Sandesh

Category : વર્લ્ડ

રમત વર્લ્ડ

વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યા સામે બાલિંગ કરવી સૌથી મોટો પડકારઃ મલિંગા

Charotar Sandesh
હાલમાં આઇપીએલ ચાલી રહી છે. દરેક બેટ્‌સમેન પોતાની સ્ટ્રાન્ગ બેટિંગ કરી રહ્યા છે. પણ આ બધાની હાર્દિક પંડ્યા સૌથી ઘાતક બેટ્‌સમેન બની રહ્યો છે. શ્રીલંકાના...
રમત વર્લ્ડ

ટીમ ૨ જૂનના રોજ દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ પોતાનો પ્રથમ મેચ રમશે બાંગ્લાદેશે વર્લ્ડ કપ ૨૦૧૯ માટે ટીમની જાહેરાત કરી

Charotar Sandesh
આઈસીસી વર્લ્ડ કપ માટે ક્રિકેટ રમતા દેશો ટીમની જાહેરાત કરી રહ્યા છે. સૌથી પહેલા ન્યૂઝીલેન્ડે જાહેરાત કરી. બાદમાં ઓસ્ટ્રેલિયા અને ભારતે ટીમની જાહેરાત કરી. હવે...
વર્લ્ડ

આઇએમએફને પાક પર વિશ્વાસ નહીંઃ બેલઆઉટ પેકેજ માટે ચીનની ગેરંટી માંગી

Charotar Sandesh
ચીનની મીત્રતા પાકિસ્તાનને ભારે પડી રહી છે. તંગીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનને આર્થિક મદદ મળવાની રાહમાં ચીન એક સમસ્યા બનીને પાકિસ્તાન માટે ઉભુ રહી ગયું...
વર્લ્ડ

પાક.ના સિંધ પ્રાંતમાં એક વર્ષમાં ૧ હજાર હિંદૂ-ઈસાઈ યુવતીઓનું જબરદસ્તી ધર્માંતરણઃ રિપોર્ટ

Charotar Sandesh
પાકિસ્તાનના સ્વતંત્ર માનવાધિકાર સંગઠને દેશમાં હિન્દુ અને ઈસાઈ યુવતીઓના જબરદસ્તી ધર્માંતરણ અને લગ્ન પર ચિંતા વ્યક્ત કરી છે અને કÌšં છે કે ગત વર્ષે માત્ર...
વર્લ્ડ

નાસાના અંતરિક્ષ મિશન માટે ભારતીય મૂળના અમેરિકન વિદ્યાર્થીની ટીમ પસંદ થઈ

Charotar Sandesh
નાસાએ ભારતીય મૂળના અમેરિકન વિદ્યાર્થીની આગેવાની ધરાવતી એક ટીમ પર તેમના મિશન માટે પસંદગી ઉતારી છે. જે તેમના ક્્યૂબસેટને અમેરિકન અંતરિક્ષ એજન્સી(દ્ગછજીછ)ના ભવિષ્યના મિશનો માટે...
બોલિવૂડ વર્લ્ડ

ગેમ ઓફ થ્રોન્સ’ રિલીઝ થતા પહેલા જ ૨ કરોડ લોકોએ જાઈ લીધી..!!

Charotar Sandesh
લોકપ્રિય ટીવી શોનાં કેટલાક ચાહકો માટે ગેમ ઓફ થ્રોન્સ સીઝન ૮ થોડા સમય પહેલા જ આવી ગઈ. એટલે કે કેટલાક ચાહકોએ આ સીઝનને ‘ડાયરેક્ટ ટીવી...
વર્લ્ડ

અમેરિકન એરલાઇન્સે બોઇંગ ૭૩૭ મેક્સની ઉડાન પર લગાવી રોક

Charotar Sandesh
અમેરિકન એરલાઇન્સે રવિવારે બોઇંગ ૭૩૭ મેક્સની ઉડાનને ઓગસ્ટના મધ્ય સુધી સ્થગિત કરી દેવાની જાહેરાત કરી છે. જા કે એરલાઇન્સ બોઇંગ અને અમેરિકી સંઘીય વિમાનન પ્રશાસન...
વર્લ્ડ

અફઘાનિસ્તાનમાં મોર્ટાર વિસ્ફોટથી સાત બાળકના મોત, ૧૦ ઘાયલ

Charotar Sandesh
પૂર્વીય અફઘાનિસ્તાનમાં એક અનધિકૃત મોર્ટાર ફાટવાથી સાત બાળક મોતને ભેટ્યા હતા. આ દર્દનાક ઘટનામાં ૧૦ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. લગમાન પ્રદેશના ગવર્નરના પ્રવક્તા...
વર્લ્ડ

શરિયા કાયદો સજા નહી પરંતુ બચાવનો ઉપાય છે ઃ બ્રુનેઇ સરકાર બ્રુનેઇમાં સમલૈંગિક સંબંધો પર પથ્થર મારી મોતની સજા

Charotar Sandesh
સમલૈંગિક સંબંધો ધરાવતા લોકોને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારતા શરિયા કાયદાને લાગૂ કરવા માટે વિશ્વસ્તરે ટીકાનો ભોગ બનનાર બ્રુનેઇએ પોતાનો બચાવ કરતા આ અમાનવીય કાયદાને...
વર્લ્ડ

આ વિમાનનો ઉપયોગ નાના ઉપગ્રહોને અવકાશમાં લઇ જવા માટે થશે વિશ્વના સૌથી મોટા વિમાને ઉડાન ભરી, અંતરિક્ષમાં રોકેટ લઈ જવા સક્ષમ

Charotar Sandesh
આ વિમાનના પંખાની લંબાઈ એક ફુટબોલ મેદાનથી પણ વધારે છે (જી.એન.એસ)વાશિંગ્ટન,તા.૧૪ દુનિયાના સૌથી મોટા વિમાને કેલિફોર્નિયાનાં પહેલી વખત ઉડાન ભરી છે. આ વિમાનનું પરીક્ષણ આશરે...