Charotar Sandesh

Category : સ્પોર્ટ્સ

ઈન્ડિયા સ્પોર્ટ્સ

પુરુષોની કોન્ટનેન્ટલ કપ સ્પર્ધામાં પ્રથમવાર મહિલા રેફરીની નિમણુંક

Charotar Sandesh
એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન (એ. એફ. સી.)એ જાહેર કર્યું હતું કે પુરુષોની કોન્ટનેન્ટલ કપ સ્પર્ધામાં ફરજ બજાવવા માટે પહેલી વાર મહિલા રેફરી ટીમની નિમણૂક કરવામાં આવી...
વર્લ્ડ સ્પોર્ટ્સ

પાક. ઓલ-રાઉન્ડર શાદાબ ખાનને વર્લ્ડ કપમાં રમવા ફિટ જાહેર કરાયો

Charotar Sandesh
લેગ-સ્પન બાલિંગ કરતા પાકિસ્તાનના યુવાન ઓલ-રાઉન્ડર શાદાબ ખાનને આઈ. સી. સી. વર્લ્ડ કપમાં રમવા માટે ફિટ જાહેર કરવામાં આવ્યો છે, એવી જાહેરાત પાકિસ્તાન ક્રિકેટ બાર્ડ...
ઈન્ડિયા સ્પોર્ટ્સ

વોર્નર અને રસેલ સામે બાલિંગ કરવી વર્લ્ડકપમાં અઘરી રહેશેઃ ભુવનેશ્વર

Charotar Sandesh
ભારતીય ફાસ્ટ બાલર ભુવનેશ્વર કુમારે વર્લ્ડકપ પહેલા ખાસ નિવેદન આપ્યુ છે. ભુવીએ આઇપીએલના પ્રદર્શનને લઇને  કે વર્લ્ડકપમાં ડેવિડ વોર્નર અને આંદ્રે રસેલ વર્લ્ડકપમાં ખતરનાક સાબિત...
ઈન્ડિયા સ્પોર્ટ્સ

મુંબઈ ઈન્ડયન્સે ચોથી વાર આઇપીએલની ટ્રોફી પોતાના નામે કરી ઈતિહાસ રચી દીધો છે.

Charotar Sandesh
મુંબઈ ઈન્ડયન્સને કેપ્ટન રોહિત શર્માએ ચોથી વખત ચેમ્પયન્સ બનાવ્યું છે. આ ટીમના માલિક નીતા અંબાણી દરેક મેચમાં ટીમને ચીયર કરવા ગ્રાઉન્ડ પર હાજર રહે છે....
ઈન્ડિયા સ્પોર્ટ્સ

વર્લ્ડકપમાં સારો દેખાવ કરવા ભારત પાસે અનુભવી ખેલાડીઓ છેઃ અમરનાથ

Charotar Sandesh
ભારતના ભૂતપૂર્વ ઓલ-રાઉન્ડર મોહિન્દર અમરનાથનું માનવું છે કે વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતની ટીમ પાસે આગામી વન-ડે મેચોના વર્લ્ડ કપમાં સારો દેખાવ કરવા માટે આવડત...
ઈન્ડિયા સ્પોર્ટ્સ

બાલરો યોગ્ય પ્રદર્શન કરશે તો ભારત જીતનું પ્રબળ દાવેદાર ઃ રહાણે

Charotar Sandesh
આગામી ૩૦ મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઇ રહેલા ક્રિકેટ વર્લ્ડકપ માટે દરેક ટીમો પોતા પોતાને પ્રબળ દાવેદાર માની રહી છે. ત્યારે ટીમ ઇન્ડયાના ટેસ્ટ...
વર્લ્ડ સ્પોર્ટ્સ

ત્રીજી વનડે મેચમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને ૬ વિકેટે હરાવ્યું

Charotar Sandesh
વિસ્ફોટક ઓપનર જાની બેયરસ્ટોની શાનદાર સદીની મદદથી ઈંગ્લેન્ડે ત્રીજી વનડે મેચમાં પાકિસ્તાનને ૬ વિકેટે પરાજય આપ્યો હતો. આ જીતની સાથે યજમાન ટીમે પાંચ મેચોની વનડે...
ઈન્ડિયા સ્પોર્ટ્સ

વિશ્વ કપની ચાર સેમીફાઇનલિસ્ટ ટીમમાં પાકિસ્તાનનો સમાવેશઃ ગાંગુલી

Charotar Sandesh
પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીની આગેવાનીનો બચાવ કરવાની સાથે તે પણ જણાવ્યું કે તેના પ્રમાણે આગામી વિશ્વ કપની ચાર સેમીફાઇનલિસ્ટ ટીમ કઈ હશે....
વર્લ્ડ સ્પોર્ટ્સ

ન્યૂઝીલેન્ડ ટીમનાં બેટિંગ કોચ તરીકે પીટર ફુલ્ટનની નિમણુંક

Charotar Sandesh
વર્લ્ડ કપ શરૂ થવાના માત્ર ૧૫ દિવસ પહેલા જ ન્યૂઝીલેન્ડની ટીમમાં મોટો ફેરફાર જાવા મળ્યો છે. ટીમમાં હાલના બેટિંગ કોચ ક્રેગ મેકમિલનની જગ્યાએ હવે પીટર...
વર્લ્ડ સ્પોર્ટ્સ

ફિફાએ ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમની મુલાકાત લીધી, વર્લ્ડ કપ અમદાવાદમાં રમાઈ શકે

Charotar Sandesh
૨૦૨૦માં ભારતમાં ફીફા અંડર-૧૭ મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ યોજાવાનો છે. સુત્રો મુજબ વર્લ્ડ કપની કેટલીક મેચો અમદાવાદમાં પણ રમાશે, આંતરરાષ્ટય ફૂટબોલના સંચાલક મંડળ ફીફા સેમિફાઈનલ...