Charotar Sandesh

Category : સ્પોર્ટ્સ

ઈન્ડિયા સ્પોર્ટ્સ

ટીમ માટે ટૂર્નામેન્ટનો અંતિમ તબક્કો ખુબ મહત્વનોઃ રોહિત શર્મા

Charotar Sandesh
મુંબઈ ઈન્ડયન્સના કેપ્ટન રોહિત શર્માએ આઈપીએલના પ્રથમ ક્વોલિફાયરમાં જગ્યા બનાવ્યા બાદ  કે, તેની ટીમ માટે ટૂર્નામેન્ટનો અંતિમ તબક્કો ખુબ મહત્વ રાખે છે અને તેણે ધીમી...
સ્પોર્ટ્સ

અન્ડર-૧૯ રાષ્ટય ટીમના કોચ બનવાના પ્રસ્તાવને યુનુસ ખાને નકાર્યો

Charotar Sandesh
પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન યુનુસ ખાને પાકિસ્તાનની અન્ડર-૧૯ રાષ્ટÙીય ટીમના કાચ બનવાના પાકિસ્તાન ક્રિકેટ બાર્ડ-પીસીબીના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. કાચની સાથે સાથે પસંદગી સમિતિના...
ઈન્ડિયા સ્પોર્ટ્સ

ઈજાગ્રસ્ત કેદાર જાધવ આઈપીએલમાંથી બહાર

Charotar Sandesh
ઈજાનો સિલસિલો કેદાર જાધવનું પીછો છોડવાનું નામ લઈ રહ્યો નથી. ગત વર્ષે સ્નાયુ ખેંચાઈ જવાને કારણે આખી સિઝન બહાર રહેનાર આ બેટ્‌સમેનને હવે ખભાની ઈજા...
ઈન્ડિયા સ્પોર્ટ્સ

ગંભીરની કોઈ પર્સનાલિટી નથી અને તેનામાં ઘણો એટીટ્યૂડ છેઃ શાહિદ આફ્રિદી

Charotar Sandesh
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર પર નિશાનો સાધ્યો છે. તેણે કહ્યું કે, ગંભીરની કોઈ પર્સનાલિટી નથી અને તેની...
ઈન્ડિયા સ્પોર્ટ્સ

દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો, આ ખેલાડી થયો IPLથી બહાર

Charotar Sandesh
IPLની 12મી સિઝનમાં પોતાની બોલિંગથી વિરોધી ટીમને મુશ્કેલીમાં મૂકી દેનારા દિલ્હી કેપિટલ્સ ટીમનો સ્ટાર બોલર કાગિસો રબાડા IPLમાંથી બહાર થઇ ગયો છે. દિલ્હી કેપિટલ્સ માટે...
ઈન્ડિયા સ્પોર્ટ્સ

ધોનીએ કર્યું એવું સ્ટમ્પિંગ કે વીડિયો જોઇને તમે પણ વિશ્વાસ નહીં કરો

Charotar Sandesh
બુધવારના રોજ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સે જબરદસ્ત 80 રનોથી જીત હાંસલ કરી લીધી હતી. આ સાથે જ ચેન્નાઇની ટીમ પોઇન્ટ ટેબલમાં ફરી પહેલા...
ઈન્ડિયા સ્પોર્ટ્સ

ભારતીય ટીમના કોચ માટે ગાંગુલીએ આ પૂર્વ ખેલાડીને દાવેદાર ગણાવ્યો

Charotar Sandesh
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવું છે કે , રિકી પોન્ટિંગ ભારતીય ટીમના આગામી કોચ પદ માટે પ્રબળ દાવેદાર છે. તેમનું કહેવું છે કે...
ઈન્ડિયા સ્પોર્ટ્સ

IPL અધવચ્ચે છોડીને ડેવિડ વોર્નર પરત ફર્યો પોતાને દેશ, રાશિદ થયો ઇમોશનલ

Charotar Sandesh
ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનમાં પોતાની બેટિંગથી વિરોધી ટીમને હંફાવનાર ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે IPLમા રમતો ડેવિડ વોર્નર પોતાના દેશ પરત ફરી...
ઈન્ડિયા સ્પોર્ટ્સ

KKR સામેની મેચમાં સ્ટમ્પ પર બેટ મારવું રોહિત શર્માને પડ્યું મોંધુ, મળી આ સજા

Charotar Sandesh
મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને કોલકાત્તા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં આઉટ થયાં બાદ બેટ સ્ટમ્પ પર મારવાના લીધે મેચ ફીના 15% દંડ ફડકારવામાં આવ્યો છે....
ઈન્ડિયા સ્પોર્ટ્સ

કાર્તિકે પાંચ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, 3 રન કરીને આ ક્લબમાં થઇ શક્યો હોત સામેલ

Charotar Sandesh
IPL 2019ની દરેક મેચ રોમાંચથી ભરપૂર બની રહી છે, જેમ જેમ સીઝન આગળ વધી રહી છે તેમ તેમ ઘણાં રેકોર્ડ તૂટી રહ્યાં છે તો કેટલાક...