Charotar Sandesh
ગુજરાત

તિરંગા યાત્રામાં ઢોરની ધમાલ ! આજે મુખ્યમંત્રી પટેલના કાફલામાં બે આખલા ઘૂસ્યા, અકસ્માત ટળ્યો

તિરંગા રેલી (tiranga rally)

પોરબંદર : મહેસાણા બાદ હવે પોરબંદરમાં તિરંગા રેલી (tiranga rally) દરમ્યાન રખડતી ગાય-આખલાઓ ઘૂસી આવ્યાની ઘટના બની છે, જેમાં આજે પોરબંદરમાં યોજાયેલ તિરંગા રેલી (tiranga rally) દરમ્યાન CM ભુપેન્દ્ર પટેલના કાફલામાં બે આખલાઓ ઘૂસી આવ્યા હતા.

સદ્‌નસીબે કોઈ અકસ્માત સર્જાયો ન હતો

આ અગાઉ ગઈકાલે કડીમાં યોજાયેલ તિરંગા યાત્રા (tiranga rally) માં પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને રખડતા ઢોરે અડફેટે લીધેલ, જે બાદ તેઓએ સારવારઅર્થે હોસ્પીટલે ખસેડવામાં આવેલ હતું.

નોંધનીય છે કે, યોજાનાર તિરંગા રેલી (tiranga rally) ને લઈ પોરબંદર નગરપાલિકા દ્વારા રસ્તાઓ ઉપર રખડતા પશુઓ આવે નહીં તે માટે પગલાં ભરેલ તેમ છતાં મુખ્યમંત્રીના કાફલામાં બે આખલાઓ ઘુસ્યા હોવાની ઘટના સામે આવી છે.

Other News : શેરબજારના બિગબુલ રાકેશ ઝૂનઝૂનવાલાનું નિધન : મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધો અંતિમ શ્વાસ

Related posts

વડાપ્રધાન મોદીએ મોઢેરાના સૂર્યમંદિરનો વીડિયો શેર કર્યો…

Charotar Sandesh

દ.ગુજરાતમાં ખેડૂતોના હાલ બેહાલ, વાવાઝોડાના લીઘે ખેતીને ૩૦૦ કરોડનું નુકસાન…

Charotar Sandesh

આંકડા છુપાવે છે રૂપાણી સરકાર, રાજ્યમાં ૨ લાખથી વધુના કોરોનાથી મોત – કોંગ્રેસ

Charotar Sandesh