Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે દ્વિશતાબ્દી મહોત્સવ ટપાલ ટીકીટનું વિમોચન

ટપાલ ટીકીટ

Vadtal : શ્રી સ્વામીનારાયણ મંદિર, વડતાલધામની (Vadtal temple) સ્થાપનાના ૨૦૦ વર્ષ ના ઉપક્રમે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં પ.પુ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ, પ.પૂ. વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ, ઇસ્કોન મંદિર, વડોદરાના પ.પૂ. નિત્યાનંદજી પ્રભુના સાન્નિધ્યમાં આયોજિત કાર્યક્રમમાં CM ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે” વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ટપાલ ટીકીટ”નું વિમોચન (Vadtal temple) કરવામાં આવ્યું.

આ પ્રસંગે પ.પૂ. દેવપ્રકાશ સ્વામીજી, પ.પુ. નૌતમ સ્વામીજી,પ.પૂ. સંત વલ્લભ સ્વામીજી, (Vadtal temple) પ.પૂ.મહંતઓ, પ.પૂ. સંતઓ, ખેડા લોકસભાના MP અને લોકસભા મુખ્ય દંડક દેવુસિંહ ચૌહાણ, MLA પંકજભાઈ દેસાઈ, MLA કલ્પેશભાઈ પરમાર, MLA સંજયસિંહ મહીડા, MLA રાજેશભાઈ ઝાલા, RSSના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ. જયંતીભાઈ ભાડેસીયા તથા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Other News : ખેડા જિલ્લા પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા કરી તાકીદ : ડફેર આવ્યા હોવાની અફવાઓથી લોકો ભયભીત

Related posts

ખંભાતમાં થયેલા તોફાનો અંગે મોટો ખુલાસો, બહારથી લોકોને લાવી કરાવ્યો હતો હુમલો

Charotar Sandesh

’ક્યાર’ની અસર વચ્ચે નવી સિસ્ટમ સક્રિય, ૩ નવેમ્બર સુધી વરસાદની આગાહી…

Charotar Sandesh

ઉમરેઠમાં રાંધણ ગેસની બોટલ ફાટતા પ્રચંડ ધડાકા સાથે ઘરમાં આગ લાગી

Charotar Sandesh