Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

બંગાળની ખાડીમાં નુરુ વાવાઝોડું સક્રિય : ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ધમાકેદાર વરસાદ

બંગાળીની ખાડી

અમદાવાદ : ગુજરાતમાં હવામાનની આગાહી પ્રમાણે નુરુ વાવાઝોડા (nuru cyclone) ની અસર દેખાવાની શરૂઆત થઈ છે, જેને લઈ દક્ષિણ ગુજરાત સહિત ઘણા જિલ્લાઓમાં સવારથી વરસાદી માહોલ સાથે ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે, બંગાળીની ખાડીમાં નુરુ વાવાઝોડું (nuru cyclone) સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગત બે દિવસથી રાજ્યમાં દિવસભર ઝરમર અને વરસાદી ઝાપટા પડતા જનજીવન ખોરવાયું છે, ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે

આણંદ શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસતાં બે ઇંચથી નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવા પામેલ અને બીજી તરફ નગરપાલિકાએ હાલમાં જ કેટલાક રસ્તા પર મરામત કરાઈ હતી, પરંતુ સાર્વત્રિક વરસાદ વરસતાં ફરી રસ્તાનું ફરી ધોવાણ શરૂ થઇ ગયું છે.

Other News : ગુજરાતમાં નશાનો કાળો કારોબાર : કચ્છમાં દરિયાઈ સીમા પાસેથી ઝડપાયું ૩૫૦ કરોડનું ડ્રગ્સ

Related posts

સ્થાનિક સ્વરાજની ચુંટણી પૂર્વે ભાજપમાં દબાણનું રાજકારણ…

Charotar Sandesh

રાજકોટમાં વડાપ્રધાનના હસ્તે ૧૧૮ કરોડના લાઈટ હાઉસ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત…

Charotar Sandesh

અંબાજી ભાદરવી પૂનમનાં મેળામાં ૧૬ લાખથી વધુ ભક્તો ઉમટ્યા, ૭૦૦૦ હજાર ધજા ચઢી…

Charotar Sandesh