Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

ગુજરાતના આ એરપોર્ટ નજીક ધુમ્મસના કારણે હવામાં દોઢ કલાક સુધી ફ્લાઈટ ફેરા મારતી રહી, જુઓ વિગત

ફ્લાઇટે સુરત

વિઝિબિલિટી ઓછી થવાથી હવે વિમાનના લેન્ડિંગમાં મુશ્કેલી આવવાની શરૂ થઇ ચૂકી

સુરત : ગુજરાતમાં સુરત Airport નજીક ઇતિહાસમાં પ્રથમવાર ધુમ્મસના લીધે હવામાં ફેરા મારવાનો ફ્લાઇટે રેકર્ડ બનાવ્યો છે, Flightના લેન્ડિંગમાં મદદરૂપ ઇન્સ્ટ્રુમેન્ટલ લેન્ડિંગ સિસ્ટમ (ILS) ગ્લાઇડ પાથના ગ્રાઉન્ડ લેવલથી ઉપર ઉંચે કરવા નોટમ (Notice to airman) લેવાયું છે, વિઝિબિલિટી ઓછી થવાથી વિમાનના landingમાં મુશ્કેલી આવવાની શરૂ થઇ ચૂકી છે

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત ૨૦ જાન્યુઆરીએ હૈદરાબાદથી સુરત આવેલી Indigo Flightએ અનોખો રેકોર્ડ બનાવ્યો, જેમાં હૈદરાબાદથી સવારે ૭.૨૧ વાગ્યે ઉપડેલી ફ્લાઇટે સુરતમાં સવારે ૮ઃ૫૦ કલાકે લેન્ડ થવાની હતી, પરંતુ visibility માત્ર ૫૦ મીટર હોવાના કારણે પાયલોટે ડાયવર્ઝન લીધું તેમજ planeને આકાશમાં જ હોલ્ડ રાખવાનો નિર્ણય લીધો હતો, જેને લઈ મુસાફરોને મુશ્કેલી પડી હતી.

(તસ્વીર : પ્રતિકાત્મક)

Other News : રાજ્યમાં આગામી દિવસોમાં પવન ફુંકાવાને કારણે ઠંડીનો ચમકારો વધશે : હવામાન વિભાગ

Related posts

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ : વધુ ૨૬ પોઝિટિવ કેસ સાથે આંકડો ૫૪૦ને પાર…

Charotar Sandesh

અમૂલે ભાવ ન વધાર્યો પણ પાઉચની છાશમાં ઘટાડો કર્યો..!!

Charotar Sandesh

વધુ એક સગીરા પીંખાઈ : ઈન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી યુવકે દુષ્કર્મ આચરતાં ૧૬ વર્ષની સગીરા ગર્ભવતી બની

Charotar Sandesh