Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરા જિલ્લાના બીલ ગામમાં ઈંગ્લિશ અને ગુજરાતી લીટલ ફ્લાવર પ્લે સેન્ટરનું ઉદ્દઘાટન કરાયું

બીલ ગામમાં

વડોદરા : જિલ્લાના બીલ ગામમાં ઈંગ્લિશ અને ગુજરાતી લીટલ ફ્લાવર પ્લે સેન્ટરનું ઉદ્દઘાટન ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા)ના હસ્તે કરવામાં આવ્યુ.

તેઓએ નાના ભૂલકાઓને સરસ્વતી માતાથી કૃપાથી ખુબ આગળ વધે તેવા આશીર્વાદ આપ્યા તે બદલ બીલ ગામમાં જય રણછોડ ગ્રુપ દ્વારા દર્ભાવતીના ધારાસભ્યનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Ravi Patel, Vadodara

Other News : MGVCLની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ સામાન્ય વરસાદમાં જ ખુલી : વીજળી ગૂલ થયાની ફરિયાદો થઈ

Related posts

વડોદરામાં કોરોના બેકાબૂ : એક યુવાન સહિત વધુ સાતના મોત…

Charotar Sandesh

વડોદરાના ગુમ પરિવારની કાર કેનાલમાંથી મળી, પાંચેયના મૃતદેહ મળ્યાં…

Charotar Sandesh

દારૂના નશામાં ધૂત પીએસઆઈએ યુવકને ૩ ગોળી ધરબી દેતા ખળભળાટ..!

Charotar Sandesh