Charotar Sandesh
જોક્સ

Funny_Jokes_2 Men

એક ભાઈ પુછતા હતા કે…
સાચો શબ્દ નર્ક છે કે નરક ?

મે જવાબ આપ્યો ત્યાર થી મારા પર નારાજ થઈ ગયા છે…!!

મે તો ખાલી એટલું જ કિધું
તમારે ત્યાં જાવા થી મતલબ છે
કે જોડણી થી…

Related posts

ગુજરાતી જોક્સ – બે ગાંડા

Charotar Sandesh

Funny Jokes_Teacher-Student

Charotar Sandesh