Charotar Sandesh
ઈન્ડિયા

ઓડિસ્સા ટ્રેન દુર્ઘટના પર ગૌતમ અદાણીનું એલાન : માતા-પિતા ગુમાવનાર બાળકો માટે અદાણી ગૃપનો આ નિર્ણય, જુઓ

ઓડિસ્સાના બાલાસોર

માતા-પિતા ગુમાવનારા બાળકોના શિક્ષણની જવાબદારી

નવીદિલ્હી : દેશમાં ઓડિસ્સાના બાલાસોરમાં થયેલ ટ્રેન દુર્ઘટનાની ઘટનાને લઈ ભારતભરમાં ચકચાર મચી જવા પામી છે, જેમાં ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૮૮ લોકોના મોત થયા છે. ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે.

જે બાદ એશિયાના ટોપ-૧૦માં રહેલ બિઝનેસમેન ગૌતમ અદાનીએ મહત્ત્વની જાહેરાત કરી છે કે, ટ્રેન દુર્ઘટનામાં માતા-પિતા ગુમાવનારા બાળકોના શિક્ષણનો ખર્ચ અદાણી ગૃપ ઉઠાવશે.

Other News : બાલાસોર ટ્રેન દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, કવચ સિસ્ટમ લાગુ કરવા કરી માગ

Related posts

રાહુલ-સોનિયા ભારતીય નાગરિક નથી, તેમની નાગરિકતા જલ્દી ખત્મ થશે : એસ. સ્વામી

Charotar Sandesh

‘સાહો’નું હિન્દી ડબિંગ પણ પ્રભાસ જ કરશે

Charotar Sandesh

મહારાષ્ટ્ર વિધાનસભામાં સીએએ વિરુદ્ધ કોઇ ઠરાવ પસાર નહિ થાયઃ અજીત પવારનો ખુલાસો…

Charotar Sandesh