Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

ઉમરેઠની ખ્યાત નામ સ્કૂલ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમા બાળદિવસની ભવ્ય ઉજવણી

પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ

ઉમરેઠની ખ્યાત નામ સ્કૂલ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ મા 14 નવેમ્બર બાળદિવસ નિમિત્તે ચાચા નહેરૂજીની યાદમા બાળદિવસ ની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી.

જેમા નાના બાળકો ને કંકુ તિલક કરી ને ગુલાબ આપી ને આવકાર આપ્યો હતો. ત્યારબાદ બાળકો ને યોગા, કરાટે, ડાન્સ, સ્વિમિંગ તથા વાલીઓ સાથે પણ અલગ અલગ રમતો રમીને આનંદ માણ્યો હતો.

Other News : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજોશમાં : જાણો કયા કયા થીમ ઉપર બની રહ્યા છે સ્ટેશનો ?

Related posts

કોરોના સંક્રમણને લઈ અડાસ ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર…

Charotar Sandesh

વડોદરામાં ફરી મેઘરાજાની એન્ટ્રી, વેરાવળ અને દીવના વાતાવરણમાં પલટો…

Charotar Sandesh

બિપરજોય વાવાઝોડાના કારણે આણંદ જિલ્લામાં શું થઈ અસર ? જુઓ વિગત

Charotar Sandesh