ગુજરાતમાં ફરી વરસાદી વાદળો છવાયા: સવારથી અનેક ભાગોમાં મેઘસવારી
દક્ષિણ ગુજરાતમાં 0.5 થી 2.5 ઇંચ વરસાદ
ધો.8 પાસ સટ્ટાકિંગ દિપક ઠક્કરે એપ્લિકેશનથી બે લાખ પન્ટરો સુધી નેટવર્ક પહોંચાડયું: મોટું ઓપરેશન
ગુજરાત પોલીસ દુબઇ જઇ સૌથી મોટા માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડના મુખ્ય સુત્રધારને અમદાવાદ લાવી
16 સપ્ટેમ્બરથી મોટેરા-મહાત્મા મંદિર વચ્ચે મેટ્રો શરૂ થશે : વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે
અમિતાભની દોહિત્રી અમદાવાદમાં ભણશે : IIMમાં એડમિશન લીધુ
કચ્છમાં પુરની વચ્ચે 231 મહિલાઓએ બાળકોને જન્મ આપ્યાં
પ્રદેશ પ્રમુખપદે પાટીલ રહેશે કે વિદાય થશે?
ભાજપમાં નવેસરથી અટકળો: રાષ્ટ્રીય સ્તરે ફેરબદલ થતી હોય તો ગુજરાત કેમ બાકાત રહી શકે? એક વર્ગનો સુર
રાજ્યમાં 3610 કિ.મી લંબાઈના રસ્તાઓને નુકસાન : અનેક માર્ગો હજુ બંધ
Vadodara : વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઓસરતા આજથી શૈક્ષણિક કાર્ય શરૂ : વિદ્યાર્થીઓની પાંખી હાજરી
શ્રાવણ માસના છેલ્લા સોમવારે રજાની માંગ સાથે કાવડયાત્રાનું પ્રસ્થાન : નવનાથ મંદિરોમાં જળાભિષેક
સુરતમાં ભ્રષ્ટાચારના ખાડા ભાજપ માટે બન્યા માથાનો દુખાવો, ભાજપના વોર્ડના ગ્રુપમાં બિસ્માર રસ્તા અને ભુવા અંગે કાર્યકરોનો આક્રોશ
વડોદરાની EMT સ્કૂલમાંથી 10 ફૂટ અને જાંબુઆમાંથી 12 ફૂટના મગરનું રેસ્ક્યુ
Other News : દેશ-વિદેશ : બપોર સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૦૨-૦૯-૨૦૨૪