Charotar Sandesh
ગુજરાત ચરોતર મધ્ય ગુજરાત

ગુજરાત : દિવસભરના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૧૪-૧૨-૨૦૨૪, શનિવાર

ગુજરાત

ગિરનાર પર 80 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો; રોપ – વે બંધ : નલીયા 6 ડિગ્રી

સૌરાષ્ટ્ર – કચ્છમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું : રાજકોટમાં 10.6 ડિગ્રી સાથે પવન ફુંકાતા લોકો ઠુંઠવાયા : જુનાગઢ, જામનગર, ભાવનગરમાં પણ કોલ્ડવેવ જેવો અનુભવ

મંદિર તોડતા પથ્થરમારો, પોલીસે વીણીવીણીને ઉપાડ્યાં: આણંદમાં 300 દબાણો પર સરકારનું બુલડોઝર ફેરવાયું, મંદિર મુદ્દે સ્થિતિ વણસતાં બળ પ્રયોગ

આણંદની બોરસદ ચોકડી પાસે સોજિત્રા રોડ પરની સરકારી પડતર જમીન પર ચાર દાયકાથી દબાણો ખડકાયા હતા. આ ગેરકાયદે દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા અનેક વાર પ્રયત્નો કરાયા હતા

ટ્રેનના AC કોચમાંથી 7 મુસાફરનો સામાન ચોરાયો

રાજસ્થાનથી સુરત આવતી અરવલ્લી એક્સપ્રેસની ઘટના, RPFએ ફરિયાદ ન નોંધી

GSTની આવકથી ગુજરાત સરકારની તિજોરી છલકાઈ

નવેમ્બરમાં 12,192 કરોડની આવક, ગયા વર્ષની સરખામણીએ 12%નો વધારો

મહારાષ્ટ્રથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી: સાગબારાના અંતરિયાળ ગ્રામીણ રસ્તા પર કારમાંથી 3.87 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપાયા

સાંસદ મનસુખ વસાવાનો હર્ષ સંઘવીને પત્ર : નર્મદા, ભરૂચના ભક્તોને ફાગવેલ, ડાકોર, મીનાવાડા, પાવગઢ જતાં રસ્તામાં પોલીસ રોકટોક ન કરે તેવી રજૂઆત

ટોલવધારા મુદ્દે સાંસદે લોકોના સૂરમાં સૂર પુરાવ્યો: નીતિન ગડકરીને પત્ર લખી વડોદરાના કરજણ ટોલ પ્લાઝા પર થયેલા વધારામાં રાહત આપવા માગ કરી

Anand : કાસોરમાં ચાર શખ્સોએ દાગીના ભરેલી બેગ લઈને જઈ રહેલા સોનીને માથામાં ડંડો મારી 5.48 લાખનો મુદ્દામાલ લૂંટી લીધો

નડિયાદ બાર એસોશીએશનની ચૂંટણી: ચૂંટણીમાં ઉમેદવાર તરીકે આ વખતે મહિલા ઉમેદવારે ઉમેદવાર નોંધાવી, ઉમેદવારો પોતપોતાની રીતે પ્રચારમાં લાગ્યા

ખેલ મહાકુંભ 3.0 રજીસ્ટ્રેશન: ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 32,589 જેટલા રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું, 25 ડીસેમ્બર છેલ્લી તારીખ

સોનામાં સતત બીજા દિવસે ગાબડું: વધુ રૂ. 750 નો ઘટાડો

સુરતમાં આજે પિતા વિહોણી 111 દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ

5000 થી વધુ દીકરીઓના પિતા મહેશભાઈ સવાણીના પરિવારમાં વધુ 111 દીકરી જમાઈ જોડાશે

ગાંધીધામમાંથી પકડાયેલી નકલી ED ટીમનો સૂત્રધાર ‘આપ નેતા’ : ગૃહમંત્રીએ પોસ્ટ મૂકી

પાટણના ગોડાઉનમાંથી અઢી કરોડના ચંદન સાથે ત્રણ ‘પુષ્પા’ પકડાયા

ભાજપના કાર્યક્રમમાં પાંખી હાજરી મુદ્દે જૈન મુનિનું વિવાદાસ્પદ નિવેદન

કોંગ્રેસના કાર્યક્રમમાં તો ચમચા નજરે પડે છે, અહીં તો કોઈ નજર જ નથી આવતાઃ આચાર્ય સૂર્યસાગર મહારાજ

પોલીસકર્મી સાયબર ક્રાઈમનો ભોગ બન્યો!: ભરૂચના કોન્સ્ટેબલને એકાઉન્ટ KYC કરવાનું કહી ગઠિયાએ 6 લાખની છેતરપિંડી કરી નબીપુરમાં ફરિયાદ નોંધાઈ

વડોદરા-અમદાવાદ મેમુ 11 જાન્યુઆરી સુધી આંશિક રદ : અમદાવાદ સ્ટેશન પર ચાલતી કામગીરીને લઇ નિર્ણય

Other News : દેશ-વિદેશ : દિવસભરના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૧૪-૧૨-૨૦૨૪, શનિવાર

Related posts

હવે વડોદરાના ૧૨૦ હોટસ્પોટ પર માસ્ક વગર ફરનારાઓને થશે દંડ…

Charotar Sandesh

ભારે વરસાદથી આંકલાવ તાલુકાના ગામોમાં પાણી ભરાયા, ધારાસભ્ય અમિત ચાવડાએ સ્થળ મુલાકાત લીધી

Charotar Sandesh

વડોદરા કોવિડ કેર સેન્ટરમાંથી સેન્ટ્રલ જેલનો કોરોનાગ્રસ્ત દર્દી ફરાર…

Charotar Sandesh