Charotar Sandesh
Live News X-ક્લૂઝિવ ગુજરાત મધ્ય ગુજરાત

ગુજરાત : સાંજ સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૩૦-૦૮-૨૦૨૪

દેશ-વિદેશ

વિશ્વામિત્રી બાદ હવે મચ્છુએ વેર્યો વિનાશ: ઘર-દુકાનો પાણીમાં, લોકો ખાધા-પીધા વગર રહ્યા, ખેડૂતો પરેશાન

વડોદરામાં કરૂણ ઘટના: મગરને જોઇ યુવક ભાગ્યો; પગ લપસતા મગર ખેંચી ગયો

વડોદરામાં પૂરમાં મહિલા ક્રિકેટર રાધા યાદવ ફસાયા: એનડીઆરએફ દ્વારા બચાવાયા

સવારથી મેઘરાજાનો વિરામ : 24 કલાકમાં વધુ 1 થી 5 ઇંચ વરસ્યો

જુનાગઢ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં 1 થી 1.5 ઇંચ : ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ માત્ર છુટોછવાયો વરસાદ

આવતા સપ્તાહમાં ફરી નવી લો – પ્રેશર સિસ્ટમ બનશે

કચ્છના દરીયામાં વાવાઝોડુ: પાક – ઓમાન તરફ ગતિ: ગુજરાતના કાંઠે પવન ફુંકાશે

વરસાદ લાવે તેવી વધુ એક સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી આગાહી

વડોદરાના ખાસવાડી સ્મશાન ગૃહમાં આવી ગયેલા 10-10 ફૂટના બે મગરોનું રેસ્ક્યુ

વડોદરામાં પૂર ઓસરતા 11 થી વધુ મૃતદેહો મળી આવ્યા

CM ભુપેન્દ્ર પટેલ વરસાદથી અસરગ્રસ્ત જામનગર, દ્વારકા અને વડોદરાની મુલાકાતે

સુરતમાં મેટ્રોની કામગીરી બની આફતરૂપ : તંત્ર અને રાજકારણીઓના પાપે સુરતીઓ ત્રસ્ત, રસ્તા પરના ખાડા બન્યા માથાનો દુખાવો

Vadodaraમાં સૌથી વધુ પૂરગ્રસ્ત વિસ્તારમાં પાણી ઉતરતાં જ નરક જેવી સ્થિતિ દેખાઈ, ગંદકી-કીચડના ખડકલા

Other News : દેશ-વિદેશ : સાંજ સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૩૦-૦૮-૨૦૨૪

Related posts

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ત્રણ વર્ષ જૂના કેસમાં ધરપકડ…

Charotar Sandesh

રાજ્યમાં ૮.૮ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ : ૨૫ ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે…

Charotar Sandesh

ગુજરાતમાં ફરી ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ : આવતીકાલથી આ શહેરોમાં વરસાદની સંભાવના

Charotar Sandesh