Charotar Sandesh
Live News X-ક્લૂઝિવ ઈન્ડિયા

ગુજરાત : સાંજ સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૩૧-૦૮-૨૦૨૪

ગુજરાત

વડોદરામાં પૂર પીડિતોને વળતર ચુકવવાની માંગ સાથે કોંગ્રેસની કલેકટર કચેરીમાં રજૂઆત: સુત્રોચ્ચાર કર્યા

સૌરાષ્ટ્ર તરફ આવતા લોકોએ તપ કરવું પડે: નેશનલ હાઇવે કચ્ચરઘાણ, બગોદરા પાસે 8 કલાકનો ટ્રાફિક જામ

ગુજરાતમાં કાલથી વરસાદનો નવો રાઉન્ડ: ઓરેન્જ એલર્ટ

એપ્રિલ – જુનમાં હોમલોન લેનારા ઘટ્યા

અંકલેશ્વર-પાનોવી વચ્ચે 5 કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની લાંબી કતારો જામી, વાહન ચાલકો હેરાન

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય: ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો

વડોદરા : દાદર-જોધપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી મહિલાના રૂ.1.53 લાખની મતા ભરેલા પર્સની ચોરી

‘ભાજપ હાય… હાય… ગૃહ મંત્રી-મુખ્ય મંત્રી શરમ કરો’, વડોદરામાં કોંગ્રેસ-પોલીસ વચ્ચે ઘર્ષણ

મેઘતાંડવમાં વિજ પુરવઠો ખોરવાયો: ઉદ્યોગોને કરોડોનું નુકશાન

રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરતા સ્વામીઓનું વધુ એક મોટું કારસ્તાન

મચ્છુએ ફરી મોરબીમાં મોટી તારાજી સર્જી! એક-બે નહીં 30 ગામનો વાળ્યો સત્યનાશ

વડોદરાનો ઈતિહાસ ફરી જીવંત થયો! પૂરના પાણી ઓસરે તે માટે મહારાણીએ કરી નદીની પૂજા

ગુજરાતના 40 લાખ ખેડૂતો અને 82 લાખ હેક્ટરમાં વાવણી રામભરોસે, ખેડૂતોનું જે થવું હોય એ !

વલસાડથી છેક મહારાષ્ટ્રના પાલઘર સુધી ટ્રાફિક જામ, નેશનલ હાઈવે પર આ શું થઈ રહ્યું છે!

બેટ બન્યા ગુજરાતના ખેતરો! હવે 40થી 50 ટકા તૈયાર પાક ફેલ, જગતના તાતની માઠી દશા

Other News : દેશ-વિદેશ : સાંજ સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૩૧-૦૮-૨૦૨૪

Related posts

૫૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા લોકોને માર્ચ મહિનાથી કોરોનાની રસી અપાશે…

Charotar Sandesh

મલાઈકા ફરી ટ્રોલર્સના નિશાના પર, તેના જીમ લુકને લઈ અજીબ સવાલ પૂછી રહ્યા છે લોકો

Charotar Sandesh

ઈવીએમને લઇ શરદ પવારનો દાવોઃ ‘એનસીપીનું બટન દબાવતા વોટ ભાજપાને જાય છે’

Charotar Sandesh