Charotar Sandesh
ગુજરાત

ગુજરાત : આજના દિવસભરના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૦૮-૧૧-૨૦૨૪

ગુજરાત

સોમવારથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થશે: 3.30 લાખ ખેડૂતોની નોંધણી

સુરત: વ્હોરા સમાજનાં કાર્યક્રમમાં ભારે ભીડનાં પગલે 20-મહિલા બેભાન

રાત્રીભોજન માટે એ.સી.હોલમાં મહિલાઓ ઉમટી ત્યારે સર્જાઈ ઘટના

તા.7 ડિસે.ના મોદી સ્ટેડિયમ ખાતે પૂ. પ્રમુખસ્વામી મ.ની જન્મ જયંતીના અવસરે કાર્યકર સુવર્ણ મહોત્સવનું ભવ્ય આયોજન

મહોત્સવમાં ભાગ લેવા આવનારા દેશ – વિદેશના હરિભકતો માટે અમદાવાદમાં કરાશે રહેવાની વ્યવસ્થા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અક્ષરધામ મંદિરે પૂ.મહંત સ્વામીના દર્શન કરી ધન્યતા અનુભવી

ગુજરાતમાં કુલ 6,617 એકસ્ટ્રા બસો દ્વારા એક સપ્તાહમાં 7 લાખથી વધુ ટિકિટો બુક કરીને STએ રૂ. 16 કરોડથી વધુની આવક મેળવી

ફરી ઝીકા વાયરસ દેખાયો: ગાંધીનગરનાં વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ

વડતાલ મહોત્સવમાં 5001 વાનગીઓનો મહા અન્નકુટોત્સવ: ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

વાવ પેટા ચૂંટણી : ભાજપ – કોંગ્રેસ ઉપરાંત અનેક નેતાઓની પ્રતિષ્ઠા પણ દાવ પર

Other News : ઐતિહાસિક ક્ષણ : સુપ્રસિધ્ધ વડતાલમાં દ્વિશતાબ્દી મહાઉત્સવનો ઐતિહાસિક શુભારંભ : ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Related posts

ટ્રમ્પની સુરક્ષામાં ૧૦ હજારથી વધારે પોલીસ ખડેપગે રહેશે, અમદાવાદમાં ૩.૩૦ કલાક રોકાશે…

Charotar Sandesh

રેવડીકિંગ અરવિંદ કેજરીવાલે ૧૦૧ કરોડ જનતાના પૈસા વક્ફ બોર્ડને આપી દીધા છે : ભાજપનો આક્ષેપ

Charotar Sandesh

સારા વરસાદથી ખેડૂતોની આશા જીવંત બની, રાજ્યમાં ૭૫ ટકા વાવણી પૂર્ણ…

Charotar Sandesh