Charotar Sandesh
ગુજરાત

ગુજરાત : આજના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : 29-11-2024, Friday

ગુજરાત

ગુજરાત ભાજપનું નવું સંગઠન ‘શુધ્ધ’ હશે : દસ વર્ષમાં આવેલાને, પક્ષ પલ્ટુઓને સ્થાન નહીં

સુરત જતી ખાનગી બસને ગોઝારો અકસ્માત : રાજકોટના બે સહિત ત્રણના મોત : 15 ઘાયલ

પંચવટીમાં રહેતા મનસુખભાઇ કોરાટ તથા કોઠારીયા રોડ સ્વાતિ પાર્કના કલ્પેશ જીયાણીનો ભોગ

નવસારી – સુરત સ્ટેટ હાઈવે ઉપર ગોઝારા અકસ્માતમાં ત્રણ યુવાન મિત્રોનાં કરૂણ મોત

રાજ્યવ્યાપી GST ચોરી કૌભાંડ : લીંબડી – રાજકોટના પાંચ શખ્સની ધરપકડ

રાજકોટ – સુરતની ખાનગી બસને અકસ્માત : 3 ના મોત

ઓવરટેક કરવાના પ્રયાસમાં વહેલી સવારે ટ્રક સાથે ટકકર, અનેક મુસાફરો ઘાયલ : તારાપુર – ધર્મજ હાઈવે પર અકસ્માત

સૌરાષ્ટ્ર – ગુજરાતમાં ઠંડીમાં વધ – ઘટ

અમરેલી – વડોદરામાં 14, નલિયા – રાજકોટ – જામનગર – પોરબંદર – ડિસામાં 15 ડિગ્રી

324 દિવસમાં અમદાવાદીઓને હેલ્મેટ ન પહેરવાં બદલ 33.47 કરોડનો દંડ

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોશી લગ્નના બંધનમાં બંધાયા

પ્રજા ત્રાહીમામ : આજે પૂરા રાજયમાં આધારકાર્ડનું કામ ઠપ્પ

મનપાએ માંડ 15 કીટ શરૂ કરી ત્યાં OTP મળવાનું બંધ : લગ્નગાળામાં હેરાન થતા અરજદારો

ગુજરાતને વધુ એક મેગા રીફાઇનરી મળશે ! સાઉદીની અરામકો અને ONGCની તૈયારી

Other News : દેશ-વિદેશ : આજના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : 29-11-2024, Friday

Related posts

પીએચડી કરનારાઓને સરકાર મહિને રૂ. ૧૫ હજાર સ્ટાઇપેન્ડ ચુકવશે

Charotar Sandesh

લખતરના જવાનનું માથું પંખામાં આવી જતાં શહિદઃ અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઊમટ્યું

Charotar Sandesh

ભાજપના પ્રત્યેક કાર્યકર્તાની ક્ષમતા ઉપર ભરોસો છે, ઐતિહાસિક વિજય કૂચ કરીશુંઃ પાટીલ

Charotar Sandesh