Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

મહોળેલ ગામના હિતેશકુમાર ચાવડાએ રાજીનીતિ શાસ્ત્ર વિષયમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી મહોળેલ ગામનું ગૌરવ વધાર્યું

મહોળેલ ગામ

મહોળેલ ગામના હિતેશકુમાર વિઠ્ઠલભાઈ ચાવડાએ રાજીનીતિ શાસ્ત્ર (પોલિટિકલ સાયન્સ) વિષયમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી મહોળેલ ગામનું ગૌરવ વધાર્યું છે.

હિતેશ ચાવડાએ આ ડિગ્રી કેન્દ્ર સરકારની ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિધાલયના ડીપાર્ટમેન્ટ ઓફ ગાંધીયન થોંટ અને પીસ સ્ટડીઝ ડીપાર્ટમેન્ટથી પ્રાપ્ત કરી છે

તેઓએ રાજ્ય શાસ્ત્ર માં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કર્યા અગાઉ, એલ એલ બી, માસ્ટર ઇન જર્નાલીસ્મ એન્ડ માસ કોમ્યુનિકેશન તથા અંગ્રેજી સાહિત્યમાં બી એની ડિગ્રી એમ કુલ ચાર અલગ અલગ વિષયોમાં ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓએ કેન્દ્ર સરકાર ધ્વારા સંચાલિત કેન્દ્રીય વિશ્વ વિધાલયમાં cucet ની પ્રવેશ પરીક્ષા પાસ કરીને એડમિશન મેળવ્યું હતું અને સફળતા પૂર્વક યુનિવર્સિટી ફસ્ટ ક્લાસ સાથે માસ્ટર્સ ઇન પોલિટિકલ સાયન્સની ડિગ્રી પાસ કરી છે.

Other News : નડિયાદ રેલવે ખાતે GRPના ત્રાસથી વિદ્યાર્થીઓ પરેશાન : ક્રોસિંગ અને ટિકિટની ચકાસણીમાં પડાવી રહ્યા નાણાં

Related posts

સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, બાકરોલમાં ‘ઝવેરચંદ મેઘાણી જન્મ જયંતિ’ ઉજવાઈ…

Charotar Sandesh

આણંદ જીલ્લામાં કોરોનાની મહામારીએ વિકરાળ સ્વરુપ ધારણ કર્યું : આજે નવા ૧૪ કેસો સાથે કુલ ૨૦૩

Charotar Sandesh

ધોરણ ૧૦નું ૬૫.૧૮ ટકા પરિણામ : આણંદ જિલ્લાનું ૬૦.૬૨ ટકા અને ખેડાનું ૫૬.૭૧ ટકા પરિણામ

Charotar Sandesh