ઈઝરાયલમાં રસ્તા પર ઉતર્યા 5 લાખ લોકો, યુદ્ધની વચ્ચે અર્થતંત્ર પણ ડામાડોળ: ઘરમાં જ ઘેરાયા નેતન્યાહૂ
17 હજાર લોકોનું રેસ્ક્યૂ, 24ના મોત… રસ્તા પર રાત વિતાવવી પડી: આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં મેઘતાંડવ
“એક જ મહિનામાં હજારો ભારતીયો કેનેડાથી ચાલતા અમેરિકામાં ઘૂસ્યા: રેકૉર્ડ તૂટ્યા
ડીઝલ કાર બનાવવાનું બંધ કરો નહીંતર એટલો ટેક્સ લગાડીશું કે…: નીતિન ગડકરીએ કંપનીઓને કેમ આપી ચેતવણી?
તેમણે કહ્યું હતું કે, ‘જો ડીઝલ વાહનોનું ઉત્પાદન જલ્દી બંધ કરવામાં નહીં આવે તો હું આ વાહનો પર એટલો ટેક્સ લગાવીશ કે વાહન વેચવું મુશ્કેલ થઈ જશે. આપણે ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલ વાહનોને છોડીને પ્રદુષણ મુક્ત થવા માટે નવો રસ્તો અપનાવવો પડશે.
ઇન્સ્ટાગ્રામમાં હવે નવી સ્ટાઈલમાં ટાઈપિંગ કરી શકાશે
પેરિસ પેરાલિમ્પિક્સ : નિષાદ કુમારે ઊંચી કૂદમાં સિલ્વર જીત્યો: પ્રીતિ પાલને 200 મીટરમાં બ્રોન્ઝ મેળવ્યો – એક જ પેરાલિમ્પિક્સમાં બે મેડલ જીતના…
નયારા એનર્જીએ મહાબચત ઉત્સવ 2024ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળવાના લીધે 15 સપ્ટેમ્બર-2024 સુધી લંબાવ્યો
પેન્ડિંગ કેસ ન્યાયતંત્ર માટે મોટો પડકાર, જ્યારે બળાત્કાર જેવા કેસમાં તાત્કાલિક ન્યાય આપવામાં આવતો નથી, ત્યારે લોકોનો વિશ્વાસ ઉઠી જાય છે : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
બાંગ્લાદેશની ધમકી: શેખ હસીનાને પરત સોંપવી છે કે નહીં તે ભારત નક્કી કરી લે
મણિપુરમાં ફરી હિંસા ભડકી, આતંકવાદીઓએ ડ્રોનથી બોમ્બ વરસાવ્યાં : 2 લોકોના મોત, 10 ઘાયલ
આંધ્રપ્રદેશ – તેલંગાણામાં મેઘપ્રકોપ: 224 મોત – ભારે તારાજી
ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં દર અઠવાડિયે પાંચ ‘રેપ વિથ મર્ડર’
2017થી 2022માં કુલ 1551 બનાવ; સૌથી વધુ 280 કેસ ઉત્તર પ્રદેશમાં: ટ્રાયલમાં પેન્ડિંગ કેસો 132 ટકા વધ્યા: માંડ 65 ટકા કેસોમાં જ આરોપીઓ તકસીરવાન
પર્સનલ લોન લેનારા વધ્યા : ધિરાણમાં 14 ટકાનો વધારો
Other News : દવા લીધા વિના માથાનો દુખાવો 2 મીનીટમાં સારો કરી દેશે, જાણો, શું છે રામબાણ ઇલાજ…