UP વિધાનસભામાં કામકાજ પર નજર રાખશે AI
સભ્યોની દરેક ગતિવિધિ નોંધશે : કેટલો સમય ગૃહમાં બેઠા, ચર્ચામાં ભાગ લીધો કે કેમ તે તમામ માહિતી CMના ટેબલ પર પહોંચી જશે
શું રાજ્ય પોલીસ ED, CBIના અધિકારીની ધરપકડ કરી શકે? Supreme court ચકાસશે
સપા નેતાઓને સંભલ જતા અટકાવતી યોગી સરકાર
Maharastra Politics : એકનાથ શિંદે નારાજ! CM સરકાર રચના અંગે હજું સસ્પેન્સ
દિલ્હીમાં મધરાત સુધી ચર્ચા બાદ મહાયુતીની નવી સરકારમાં ખાતાઓની ફાળવણી મુદે શિવસેનાના આગ્રહ સામે ભાજપ મકકમ હોવાની ચર્ચા
જાયે તો જાયે કહા: દવાઓ પણ નકલી! 90 દવાઓના સેમ્પલ તપાસમાં ફેલ (Medicines)
ACDT, BP ઈન્ફેકશન સહિતની અનેક દવાઓના નમુના નિષ્ફળ: નકલી દવા તબિયત સુધારવાને બદલે બગાડે છે
તામીલનાડુ – પુડ્ડુચેરીમાં સાંજ સુધીમાં ‘ફેંગલ’ વાવાઝોડુ ત્રાટકશે : સવારથી ભારે વરસાદ (cyclone)
મુકેશ અંબાણીની વધુ એક મોટી ડીલ : હિલીયમ ક્ષેત્રની અમેરિકી કંપનીમાં રોકાણ (Reliance)
ફેસ્ટિવલ સિઝનમાં ભારતીય રેલ્વેને જબરદસ્ત કમાણી (Indian Railway)
બે મહિનામાં ટિકિટોના વેચાણથી 12,159.35 કરોડ રૂપિયાની આવક (Profit) થઇ
કેનેડાની વધુ એક ગુસ્તાખી : ભારતીય દુતાવાસના અધિકારીઓને સર્વેલન્સ હેઠળ મુકયા (Canada)
PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મહિલા એસપીજી કમાન્ડો જોવા મળી : ફોટો વાયરલ
મનમોહન સિંહની પત્નીની સુરક્ષા માટે પણ SPG કમાન્ડો તૈનાત કરવામાં આવી હતી
ED Raid : શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના નિવાસ – ઓફિસ સહિત 15 સ્થળોએ ED ના દરોડા
Other News : ગુજરાત : બપોરના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૩૦-૧૧-૨૦૨૪, શનિવાર