Charotar Sandesh
Live News X-ક્લૂઝિવ ઈન્ડિયા

દેશ-વિદેશ : સાંજ સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૩૦-૦૮-૨૦૨૪

દેશ-વિદેશ

યુરોપીય સંઘની વસ્તી જેટલા લોકો આજે બેન્કીંગ સિસ્ટમથી જોડાયા છે : PM મોદી

‘મમતા બેનર્જીને સંતાનો નથી, તેથી બાળક ગુમાવવાનું દુ:ખ તે ન સમજી શકે’ : રેપ પીડાતાની માતા

પાકિસ્તાન સાથે વાતચીતનો યુગ ખત્મ: વિદેશમંત્રી જયશંકરનું ગર્ભીત વિધાન

ED ના ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોમાં દરોડા: ભૂમાફિયાના ઠેકાણાઓમાં પહોંચી ટીમ

તમામ EVM ને કલીનચીટ – ભાજપ – કોંગ્રેસ અને અન્ય પક્ષોના પરાજીત ઉમેદવારોની બેઠકોના ઈવીએમની ફેર ચકાસણીમાં કોઈ ગરબડ ન મળી

મર્જર પૂર્વે વિસ્તારા 11 નવેમ્બરે અંતિમ ઉડાન ભરશે

માતા – પિતા બન્યા બાદ દીપિકા – રણવીરસિંહ રૂા.118.94 કરોડના આલિશાન ઘરમાં શિફટ થશે

સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા સૌથી વધુ 83000 ને પાર

દેશનો આર્થિંક વિકાસ રૂંધાયો, છેલ્લા પાંચ ક્વાર્ટરમાં સૌથી ઓછો GDP જાહેર

પેરાલિમ્પિકમાં ભારતની હેટ્રીક, પ્રીતિ પાલે 100 મીટર રેસમાં રચ્યો ઈતિહાસ

અયોધ્યામાં કિશોરી સાથે દુષ્કર્મ બાદ ક્રૂર હત્યાથી ખળભળાટ

ખંડેરમાં કિશોરીની કેમિકલથી અર્ધ બળેલી લાશ મળી આવી: ધડ પરથી માથુ ગાયબ: પેટ – છાતીમાં કપડાં ખોસી દેવાયા

જુલાઈ – ઓગસ્ટના ભરપૂર વરસાદથી 30 વર્ષનો રેકોર્ડ તૂટશે

દેશમાં જુલાઈમાં સરેરાશ કરતા 9 ટકા ઓગસ્ટમાં અત્યાર સુધીમાં 16 ટકા વધુ વરસાદ: હજુ બે સપ્તાહ મેઘસવારી ચાલુ રહેવાની આગાહી

Other News : વડતાલધામમાં અતિવૃષ્ટિમા ફુડ પેકેટની સેવા સાથે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી

Related posts

ભાજપ અને RSSને અનામત કાંટાની જેમ કૂચે છેઃ રાહુલ ગાંધી

Charotar Sandesh

ઇસરો ગગનયાન બાદ પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે : ઇસરો ચીફ

Charotar Sandesh

જમ્મુ-કાશ્મીરમાં સરકાર જે કરવા જઈ રહી છે, તેના પરિણામ ખુબ ખતરનાક આવશે : મુફ્તી

Charotar Sandesh