Charotar Sandesh
Live News X-ક્લૂઝિવ ઈન્ડિયા વર્લ્ડ

દેશ-વિદેશ : ન્યુઝ હેડલાઈન્સ : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ

હેડલાઈન્સ

માત્ર બેટી પઢાઓ, બેટી બચાવો નહીં, બેટે કો પઢાઓ, બેટી કો બચાઓ : હાઈકોર્ટ

બદલાપુર જાતિય સતામણી કેસની તપાસ મામલે હાઈકોર્ટે પોલીસનો ઉધડો લીધો: કેસ ડાયરી સહિતના મુદ્દે નારાજગી:વોટર ટાઈટ કેસ બનાવવા ટકોર

અંતરિક્ષમાં ફસાયેલા બે યાત્રીઓને સંભળાતા રહસ્યમય અવાજનો નાસાએ કર્યો ઘટસ્ફોટ

આવનારા દિવસોમાં ઘરેલું બચત લોનનો મુખ્ય સોર્સ બનશે: RBI

શેરબજારમાં સળંગ 14 દિવસની તેજીને બ્રેક: સેન્સેક્સ 250 પોઇન્ટ તૂટ્યો

મુંબઇના વિખ્યાત ‘લાલબાગ ચા રાજા’ ગણેશોત્સવમાં અનંત અંબાણીની એન્ટ્રી

પતિને અલગ રૂમમાં રહેવા મજબૂર કરી શકાય નહીં: છુટાછેડા મંજુર કરતી હાઇકોર્ટ

છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્ટેનલેસ સ્ટીલની બનાવી હોત તો તૂટી ન હોત : ગડકરી

અમેરિકામાં કાર દુર્ઘટનામાં મહિલા સહિત ચાર ભારતીયોના મોત

મહારાષ્ટ્રમાં NDA જ નહીં MVAમાં પણ અસમંજસ: આ મુદ્દે ફસાયો પેચ, કોંગ્રેસ-NCP

ચીન-પાકિસ્તાન નહીં ભારતના આ પડોશી દેશ સાથે સરહદ વિવાદના એંધાણ

હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ ભાજપની 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

પક્ષપલટો કરનાર ધારાસભ્યોને નહીં મળે પેન્શન, હિમાચલ સરકારે પસાર કર્યું સંશોધન

અટકળોનો અંત? IPL 2025માં આ ટીમમાંથી રમશે રોહિત શર્મા, MIએ આપ્યા સંકેત

Other News : ૐ હિંદુ ધર્મનો સૌથી પવિત્ર શબ્દ છે : ઉચ્ચારણ કરવાથી શરીરને થાય છે આ ફાયદા

Related posts

બાઇડનના શપથગ્રહણ સમારોહમાં સુરક્ષા જવાનો હુમલો કરે તેવી એફબીઆઇને આશંકા…

Charotar Sandesh

અંબાલા એરબેઝ ખાતે મહાબલિ ૫ રફાલ વાયુસેનામાં જોડાયા, વોટર કેનન સેલ્યુ અપાયુ

Charotar Sandesh

મોદી સરકાર ૩૧મે બાદ વધુ બે અઠવાડિયા લૉકડાઉન લંબાવશે…

Charotar Sandesh