Charotar Sandesh
ઈન્ડિયા

દેશ-વિદેશ : આજના દિવસભરના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૧૨-૧૧-૨૦૨૪, સોમવાર

સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી વર્ષે ચીનની મુલાકાત લઇ શકે (china visit)

બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવા વળાંકની તૈયારી: વિઝા પ્રતિબંધ હળવા થશે: દિલ્હી અને બીજીંગ વચ્ચેની સીધી વિમાની સેવાની પણ શક્યતા

રાહુલ ગાંધીની ચોથી પેઢી પણ J & Kમાંથી કલમ 370 નાબૂદ નહીં કરી શકે: અમિત શાહ

ઝારખંડમાં ભાજપની સરકાર આવી તો ભ્રષ્ટાચારીઓને ઉંધા માથે લટકાવીશું: અમિત શાહનો હુંકાર

Ram Mandirને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: ટ્રસ્ટના CA એ કેસ દાખલ કર્યો

‘Ramayan’ને લઈને શ્રીલંકન એરલાઈનની જાહેરાતે ભારતીયોનું દિલ જીત્યું

પાકિસ્તાનની હવામાં પણ ઝેર, ભયાનક વાયુ પ્રદૂષણ : પંજાબમાં 1 કરોડ બાળકો જોખમમાં; ઘણા શહેરોમાં AIQ 1000ને પાર (Pakistan Air pollution)

Shahrukh khan ને ધમકી આપનાર આરોપી ફૈઝાનની ધરપકડ : કોર્ટમાં હાજર થશે

બીજા વિકમાં બોકસ ઓફિસ પર ‘Singam Again’ કરતા ‘ભૂલભૂલૈયા – 3’ આગળ: બન્ને રૂા.200 કરોડને પાર (bollywood movies)

દેહરાદુનમાં કાર અને ટ્રક વચ્ચે ટકકર: 6 વિદ્યાર્થીના મોત, એક ઘાયલ (Accident)

બંગાળ – ઝારખંડમાં ઘુસણખોરી મુદ્દે ઈડીના અનેક સ્થળોએ દરોડા (ED raid)

ભારતમાં JIO ને ટકકર આપવા મસ્ક તૈયાર: સેટેલાઈટ બ્રોડબેન્ડ સેવા શરૂ કરશે

કેનેડામાં હિન્દુ મંદિરો બહાર વિરોધ પ્રદર્શન કરવાની ખાલિસ્તાન સમર્થકોની ધમકી

ખાલિસ્તાની ધમકીને પગલે કેનેડામાં ભારતીય દૂતાવાસ તરફથી જીવન પ્રમાણપત્ર કાર્યક્રમ રદ: બ્રેમ્પ્ટન મંદિર પ્રશાસને સુરક્ષા માંગી

Credit Card – પર્સનલ લોન ડિફોલ્ટર વધ્યા : હવે ધિરાણમાં કડક નિયમો

Other News : ગુજરાત : આજના દિવસભરના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૧૨-૧૧-૨૦૨૪, સોમવાર

Related posts

મુંબઈથી ગોવા જતી ક્રૂઝનો સ્ટાફ કોરોના પોઝિટીવ આવતા મુસાફરોને રોકાયા

Charotar Sandesh

સેનામાં મહિલાઓ માટેના સ્થાયી કમીશનને ‘સુપ્રિમ’ની મંજૂરી…

Charotar Sandesh

તમિલનાડુમાં બસ-ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માત : ૨૦ લોકોના મોત

Charotar Sandesh