Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

ગુજરાત : આજના દિવસભરના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૧૫-૧૧-૨૦૨૪, શુક્રવાર

ગુજરાત

વડતાલ ધામના દિવ્ય મહોત્સવની આજે પુર્ણાહુતિ : લાખો ઉમટયા

અમરેલી સાથે નલિયામાં પણ ઠંડી વધી: 17.5 ડિગ્રી લઘુતમ તાપમાન

જંગલ ખાલીખમ; લીલી પરિક્રમાની આ વર્ષે 36 કલાક વહેલી પૂર્ણાહુતિ

વહીવટી વિલંબના કારણે કર્મચારીઓને તેમના પગાર ધોરણના લાભથી વંચિત ન રાખી શકાય

અરજદાર કર્મચારીઓ પાસેથી પશ્ચાદવર્તી અસરથી પગાર વસૂલાત ગેરકાયદે: હાઈકોર્ટ

નવા વર્ષનાં પ્રારંભે જ રાજયનાં રેશનીંગનાં વેપારીઓ માથે નવી ઉપાધી!

રાજય સરકારે આજથી જ ઈ-પ્રોફાઈલ ચાલુ કરતા દુકાનદારના ફિંગરપ્રિન્ટ વિના દુકાન ખુલશે જ નહી કે વિતરણ નહી કરી શકાય

રાજ્યની તમામ હોસ્પિટલોને હવે રજીસ્ટ્રેશન ફરજીયાત

ગુજરાત પોલીસ ભરતીની તારીખમાં ફેરફાર : નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં

હસમુખ પટેલે ચેરમેન પદેથી રાજીનામુ આપતા ભરતી પ્રક્રિયાને અસર

સોના ચાંદીમાં વળતા પાણી: સતત ભાવ ઘટાડો

પાર્થિવ પટેલ ગુજરાત ટાઇટન્સનાં નવાં સહાયક કોચ બન્યાં

લીલી પરિક્રમા છ લાખ યાત્રિકોએ પૂર્ણ કરી; રેલ્વે – બસ સ્ટેન્ડમાં લોકોનું કીડીયારૂ ઉભરાયું

શિયાળો જામતો ન હોવાથી શિયાળુ વાવેતરમાં ઢીલ

Other News : દેશ-વિદેશ : આજના દિવસભરના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૧૫-૧૧-૨૦૨૪, શુક્રવાર

Related posts

મોદી-ટ્રમ્પ ૨૪મીએ ૪ વાગ્યે વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદ્‌ઘાટન કરશે…

Charotar Sandesh

મુંબઇ બાદ ગુજરાતનો વારો : ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી…

Charotar Sandesh

કોંગ્રેસને વાંધો ભાજપ સામે નહી પરંતુ વિકાસ સામે છે : સી.આર. પાટીલ

Charotar Sandesh