Charotar Sandesh
ઈન્ડિયા

હું મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા તૈયાર, નારાજ ધારાસભ્યો મારી સામે આવે : ઉદ્ધવ ઠાકરેનું નિવેદન

શિવસેના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે

જે ધારાસભ્યો મને સાંભળી રહ્યા છે તે મારી સામે આવીને વાત કરે : મહારાષ્ટ્ર મુખ્યમંત્રી

ધારાસભ્યો મારી સામે આવીને કહેશે તો હું રાજીનામું આપવા તૈયાર : ઉદ્ધવ ઠાકરેનું નિવેદન

મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ થવા પામેલ છે, શિવસેનાના ધારાસભ્યોને સુરત લાવીને સરકાર પાડવાનો તખ્તો રચાઈ રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્રના શિવસેના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (udhva thakrey live) એ ફેસબુક લાઈવના માધ્યમથી જનતાને તેમજ બળવાખોર ધારાસભ્યોને સંબોધિત કર્યું હતું.

લાઈવના માધ્યમથી જણાવેલ કે, બાળા સાહેબની શિવસેના મુજબ જ અત્યારની શિવસેના તેમના વિચારોથી જ ચાલી રહી છે, આજે પણ, પહેલા પણ હતો અને આગળના સમયમાં પણ હું હિન્દુ જ રહીશ. મેં શરદ પવારના કહેવાથી મુખ્યમંત્રી પદ સંભાળ્યું, સોનિયા ગાંધી અને બધાના સહયોગથી આ પદ મળ્યો, અને શિવસેનાના કાર્યકરો બાળા સાહેબના નિષ્ઠાવાન કાર્યકરો જ છે, અને તેઓ અમારી શિવસેના સરકાર સાથે જ રહેશે.

શિવસેનાના નારાજ ધારાસભ્યો મારી સામે આવીને વાત કરશે અને તેઓ કહેશે તો હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા તૈયાર છું. અહીં તહીં જવાની કંઈ જરૂર નથી, મારી સામે આવીને ચર્ચા-વિચારણા કરે.

Other News : MGVCLની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ સામાન્ય વરસાદમાં જ ખુલી : વીજળી ગૂલ થયાની ફરિયાદો થઈ

Related posts

બિહારમાં એનઆરસી લાગુ કરવાનો સવાલ જ નથી : નીતીશ કુમાર

Charotar Sandesh

કેરળમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ૯ જિલ્લામાં યલો એલર્ટ…

Charotar Sandesh

ઓસ્ટ્રેલિયાએ ભારતથી આવનારા મુસાફરોના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ…

Charotar Sandesh