વનમાં અખૂટ સમૃધ્ધિ અને વૈભવ મળ્યા પછી માણસ અહંકારથી છકી જઈ ભાન ન ભૂલે અને વન વિકાસના માર્ગ ઉપર લપસી ન પડે તે માટે આપણા ઋષિમુનિઓ આપણી કેટલીક કાળજી રાખી છે. તે કદી ભુલવું ન જોઈએ. !! આપણા પૂર્વજોએ તે દૃષ્ટિથી, નાના મોટા પ્રસંગો સાથે દેવને છોડી દીધા છે. વળી માણસ જો દીવાળી ઉજવે દેવની પણ દીવાળી હોવી જોઈએ ને ! તેથી નવા વર્ષના પ્રારંભમાં જ દેવ દિવાળીના ઉત્સવનું આયોજન થયેલું છે.
આ વાતનો મર્મ એ છે કે, વનની પ્રત્યેક કૃતિમાં દેવને સાથે જ રાખવાના, નણી કેટલી કાળજી રાખી છે તે કદીબૂલવું ન જોઈએ!! આપણા પૂર્વજોએ તે દ્રષ્ટિથી, નાના મોટા પ્રસંગો સાથે દેવને જોડી દીધા છે. વળી માણસ જો દિવાળી ઉજવે તો વેવની પણ દિવાળી હોવી જોઈએને! તેથી નવા વર્ષના પ્રારહિતર પતન જ છે. કારતક માસમાં ખેતરમાં મબલખ પાક ઉતરાતો હોય, ધાન્યતા જંગીઢ ગલા દેખાતા હોય ત્યારે સોનું ઉતરેલું અને આ મધન સંપત્તિ જ નજર સામે આવતાંજ માણસ ભોગ સવિલાસમાં ડુબી જવા સંભવ છે. પણ ના તેમ ન થાય તે માટે મને પ્રાપ્ત થયેલ ધન – સંપત્તિ એ તો પ્રભુની કૃપાનં ફળ છે. પ્રભુની પ્રસાદી છે અને તેમાં મારી, જરૂર મહેનત ખરી પણ તેમાં મારા શકિત દાતા પ્રભુનો તેમાં ભાગ, આ દૃષ્ટિ રમખીને છે.
પ્રભુનો ભાગ કાઢવાની સજાગતા જાગે. ધનમાંથી ઈશ્વરનો ભાગ જુદો કાઢીને તે ધન પ્રભનો મહિમા વધે, સંસ્કૃતિના વિચારો ઘરે ઘરે પહોંચે તેવા પવિત્ર સાંસ્કૃતિક કાર્યમાં જ વપરાય મોટાઈ કે કીર્તિ વધે ને વાહ વાહ ગવાય તેવા દાન પુણ્યમાં ધન વાપરવાની વાત આમાં નથી. આ વાત ભુલાઈ ન જવાય તે માટે જ વર્ષની શરૂઆતમાં દેવ દિવાળીનો ઉત્સવ રાખી દીધો. સંપત્તિની સાથે ભગવાન હશે તો જ સંપત્તિને સુગધ રહે છે. માણસ નોકરી ધંધો કે ખેતી કરે તો પણ તેનું શરીર ચલાવનાર શક્તિદાતા પ્રભુનીમદદથી જ તે ધન કમાયછે. તો કમાણીમાંથી પ્રભુનોભાગ કાઢવો જ જોઈએને! ઈરૂવરનું શ્રેષ્ઠ પ્રદાન ભુલીને તેનો ભાગ ન કાઢનાર માત્ર અપ્રમાણિક જ નહીં પણ તે ચોર જ છે, એમ ભગવાને ગીતામાં કહદે છે, તે ઈન્નાન પ્રદાયભ્યો યોભંકત રહેન એવ સ.. (અધ્યાય ૩-૧૨) સ્તેન એટલે ચોર મબલખ પાક લેનાર સાત્વિક ખેડૂત કદી એમ ન વિચારે કે આ બધુ મારી અકકલથી જ ખાતર પાણીથી પાકવું. પ્રમુનીઅર્દષ્ટ શક્તિ પણ સાથે હતી.
આ સમજણ તે જ સાચી દેવ દિવાળીછે. આ દિવસે શ્રી કૃષ્ણને પ્રિય એવા તુલસીજી સાથે તેમનો વિવાહ ગોઠવી દીધો છે [dev diwali]
ભગવાનના લગ્ન કરાવીને યુકિતબાજ મમાણસ પોતાને ત્યાં પણઈગ્નનું આયોજન કરવા માડે છે. દૈવી કાર્ય કરવા માટે અને દૈવી સંસાર કરવા માટે લગ્ન કરવા જ જોઈએ એવી વૈદિક વિચારધારણા છે. આપણા પ્રત્યેક ઋષિ પરણેલા છે. લગ્ન ન કરવા કે ગૃહસ્થાશ્રમ ન જિછકારજદત. કદલ શાસ્ત્રીય વિચાર નથી. આપણા શાણા પૂર્વજોએ અષાઢ સુદ એકાદશી અને કારતક સુદ અગિયારસ વચ્ચેના દેવ પોઢી અને દેવ ઉઠી એકાદશીના દિવસે ખૂબ મહત્વનો ગોઠવ્યા છેકારણ પૃથ્વી ઉપરના ત્રણ રતો અન્ન, જળ અને સુભાષિત (દૈવી વિચારો) આ દિવસોમાં જ મળી રહે છે. આ દિવસોમાં કરૂણાસાગર પ્રભુ, ભારતમાં વરસાદ વરસાવીને ભરપૂર જળ અને અન્નના ભંવર છલકાવી દે છે અને શ્રાવણ મહિનામાં શ્રવણ કરી જીવનવિકાસ માટે શુભ વિચારો સાતત્યપૂર્વક મળી રહે છે. માટે આ ત્રણે રતનો આ સમયગાળામાં મળતા હોવાથી આ દિવસો પવિત્ર આનંદના ગણાય !
પ્રભુ જીવનનું સર્વસ્વ, એટલે કે પાણી, આ ચાતુર્માસમાં આપે છે. વળી સમગ્ર વિશ્વને સતાવતી વિવિધ સમસ્યાઓ કે જે વૈશ્વિક ચિંતકોએ રજૂ કરી હતી તે સથળી સમસ્યાઓનો જવાબ અને ઉકેલ માત્ર વિચારો કે પુસ્તકો ધ્વારા નહીં, પણ નકકર પ્રયોગો અને સમાજ નિર્માણ ધ્વારા વિશ્વને આપનાર પૂ.પાંડરંગ શાસ્ત્રીજી પૂ.ધ્ર ાજીનો જન્મ પણ આ પવિત્ર સમયગાળામાં એટલે કે આસા સુદ સાતમના દિવસે થયો. પ્રેમ અને વિચાર ધ્વારા તેમણે જ જનપરિવર્તનની ભક્તિમુલક ક્રાંતિ કરી છે તેનાથીસમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ અને કીર્તિ વધ્યાછે. જઓ ! ચોમાસાના ચાર માસમાં માનવમાત્ર ઉપર અખૂટ વૈભવ ઠાલવનાર પ્રભુ પોતે હું તો ચાર માસ સુઈ ગયો હતો એમ કહી ફૂલ ત્યાગનો અને નિરહંકારી પણાનો પાઠ શીખવે છે કૃતિકારી મહા પુરૂષ આજના યુગમાં પણ, વૈશ્વિક ક્રાંતિથી ઝળહળતું કરી દઈને પણ યશ સામાન્ય કાર્યકરને આપી દઈને પોતે ફળથી નિર્લેપ રહે છે. આમ દેવ દિવાળીનો દિવસો પણ આપણને વન વિકાસનો ઉત્તમ માર્ગ ચીંધીને પ્રભુ પ્રીતિ પામવાનો શ્રેષ્ઠ રાહ શીખ વીજય છે.
Other Article : पूरा पढें और सभी के साथ साझा भी करें : अब से ये ही कहेंगे जो जीता वही चंद्रगुप्त