Charotar Sandesh
ઈન્ડિયા

ઈન્ડીયા : આજના દિવસભરના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૦૮-૧૧-૨૦૨૪

સમાચાર

દિપાવલીમાં અબજોનો ધંધો કરનાર ઓનલાઈન પ્લેટફોર્મ પર તવાઈ

ફિલપકાર્ટ – ઍમેઝોન સહિતની E-કોમર્સ કંપનીઓના સેલર્સ પર ED ત્રાટકી

સોનામાં વધુ ૨૦૦૦, ચાંદીમાં ૩૦૦૦નુ ગાબડુ

ડોલર સ્ટ્રોંગ થતા વિશ્વ બજારમાં સોના – ચાંદીમાં મંદીનો દોર

બટેંગે તો કટેંગે – કેનેડા પહોંચ્યું – હિન્દુ મંદિરના પૂજારી સસ્પેન્ડ

મંદિર પર હુમલા બાદ ભાજપ સ્ટાઈલ અપનાવવા જતા સ્થાનિક હિન્દુઓ ‘નાખુશ’ – હિન્દુ મહાસભાનું આકરૂ પગલુ

PM મોદીઍ ટ્રમ્પને ફોન કર્યો, – ‘ફરી સાથે કામ કરવા માટે તૈયાર છીઍ’

‘પુષ્પા-2’નો જોરદાર ક્રેઝ: રૂ।. એક હજાર કરોડની કમાણી અત્યારથી જ કરી : ધનવર્ષા !

રિલાયન્સના માર્કેટકેપમાં રૂા.4.2 લાખ કરોડનો ઘટાડો: કંપનીની ‘કમાણી’ ઘટી રહી છે

નવી દિલ્હીમાં હવે પ્રદુષણ ડામવા ડ્રોનથી પાણી છંટકાવ કરવામાં આવશે

ઉત્તરપ્રદેશથી ઝારખંડમાં ચૂંટણી પ્રચાર કરતા યોગી આદિત્યનાથ

રાહુલે જીત બદલ ટ્રમ્પને અભિનંદન આપ્યા: કમલા હેરિસને લખ્યો પત્ર

સ્વીગી સહિત ત્રણ IPO માંડ ભરાયા: માત્ર રૂા.1નુ પ્રીમીયમ

તહેવારોની સિઝનમાં UPI નો સૌથી વધુ ઉપયોગ થયો

ઓનલાઈન ખરીદી વધતાં યુપીઆઇનો વપરાશ વધ્યો : નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા

Other News : ઐતિહાસિક ક્ષણ : સુપ્રસિધ્ધ વડતાલમાં દ્વિશતાબ્દી મહાઉત્સવનો ઐતિહાસિક શુભારંભ : ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Related posts

૨૦૨૧માં પણ કોરોના સંકટ યથાવત રહેશે, આ વર્ષના અંત સુધીમાં રસી આવવાની આશા : એમ્સ ડાયરેક્ટર

Charotar Sandesh

મમતા બેનર્જી કેન્દ્ર સરકાર પર ભડકી : ન વેક્સિન, ન દવા, છતાં અમને મિટિંગોમાં બોલવા નથી દેવાતા…

Charotar Sandesh

‘અનલોક-૧ અસફળ’ : ૨૪ કલાકમાં કોરોનાના અધધ… ૧૭ હજાર કેસ…

Charotar Sandesh