Charotar Sandesh
ગુજરાત સ્પોર્ટ્સ

આઈપીએલ ક્લોઝિંગ સેરેમની : અમદાવાદના મોદી સ્ટેડીયમમાં મા તુજે સલામથી ગુંજી ઉઠ્યું : જુઓ તસ્વીરો

આઈપીએલ-ર૦રર (IPL 2022)

અમદાવાદ : શહેરમાં આઈપીએલ-ર૦રર (IPL 2022) ની ફાઈનલ મેચ યોજાઈ રહી છે, ત્યારે અમદાવાદ સહિતના દર્શકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આજે IPL 2022 ક્લોઝિંગ સેરેમની કાર્યક્રમનો શુભારંભ જય શાહ અને સૌરવ ગાંગુલીએ કરાયો હતો.

બોલિવૂડ સ્ટાર રણવીર સિંહે તતર-તતર સહિત ભાઈ – ભાઈના સોંગથી અને ગાયક એર.આર રહેમાને વંદે માતરમ સોન્ગથી ગૂંજાવી દીધું હતું

આ ફાઈનલમાં સ્ટાર અક્ષય કુમારે પણ સ્ટેડિયમમાં ઉપસ્થિત્‌ રહ્યા છે, આ સાથે આગામી પૃથ્વીરાજ ફિલ્મની અભિનેત્રી માનુષી પણ જોવા મળેલ, ગાયક એ.આર.રહેમાને ‘જય હો – જય હો’ના ગીતથી પ્લેયરોમાં જીત મેળવવા ઉત્સાહ વધાર્યો હતો, ત્યારે જોવું રહ્યું કે કોણ જીતશે આઈપીએલ-ર૦રરની ફાઈનલ ટ્રોફી ? જોતાં રહો.

Other News : રાજસ્થાનની IPL ફાઈનલમાં એન્ટ્રી : અમદાવાદ સ્ટેડિયમમાં ગુજરાત-રાજસ્થાન વચ્ચે જંગ જામશે

Related posts

ઇંગ્લેન્ડ ગયેલી ભારતીય ટીમમાં કોરોનાની એન્ટ્રી, ઋષભ પંત સહિત ૨ ખેલાડી સક્રમિત

Charotar Sandesh

વિધાનસભા પેટા ચૂંટણી પહેલા ૨ હજાર જેટલા કોંગ્રેસી કાર્યકરોએ વિધિવત ભાજપમાં પ્રવેશ કર્યો…

Charotar Sandesh

પીએમ મોદીના જન્મદિવસ દિવસે ૭૧૧ કોરોના વોરિયર્સ ડિજિટલ કટીંગ કાપી વર્લ્ડ રેકોર્ડ સર્જશે…

Charotar Sandesh