Charotar Sandesh
ગુજરાત

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓએ લીધા શપથ : જુઓ સંપૂર્ણ લિસ્ટ

ભુપેન્દ્ર પટેલ

ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં માત્ર એક મહિલાને સ્થાન, ૧૦ મંત્રીઓના નામ કપાયા

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચુંટણીમાં ભવ્ય જીત બાદ આજે ભાજપ માટે સૌથી મોટો દિવસ છે, જેમાં આજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લીધા છે, આ સાથે નવા મંત્રીમંડળના કેબિનેટ, રાજ્ય કક્ષાના સભ્યોએ પણ શપથ લીધા છે, આ કાર્યક્રમમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સાથે ૭ રાજ્યના મુખ્યમંત્રીઓમાં યોગી આદિત્યનાથ સહિત દિગ્ગજ નેતાઓ સાથે હજારોની સંખ્યામાં કાર્યકરો હાજર છે.

ગુજરાતના કેબિનેટ કક્ષામાં
કનુભાઈ દેસાઈ
બલવંતસિંહ રાજપુત
રાઘવજી પટેલ
ઋષિકેશ પટેલ
કુંવરજી બાવળિયા
મૂળુભાઈ બેરા
કુબેર ડિંડોર
ભાનુબેન બાબરિયા એ શપથ લીધા હતા.

આ સાથે રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ શપથ લીધા હતા.

રાજ્ય કક્ષાના મંત્રીઓમાં
પરસોત્તમ સોલંકી
બચુભાઈ ખાબડ
મુકેશ પટેલ
પ્રફુલ પાનસેરિયા
ભીખુસિંહ પરમાર
કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.

Other News : CM ભૂપેન્દ્ર પટેલના શપથ વિધિની તૈયારીઓ પૂર્ણ, આજે કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર રહેશે

Related posts

રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજનું કોરોનાની લાંબી સારવાર બાદ નિધન…

Charotar Sandesh

ગુજરાતમાં વિકાસના નામે વિનાશ ? છેલ્લા બે વર્ષમાં ૧.૮૦ લાખ વૃક્ષો કપાયા…

Charotar Sandesh

ગુજરાતમાં પવનો સાથે કડકડતી ઠંડીની આગાહી : તાપમાન ઘટશે, ઠંડી વધશે, જુઓ વિગત

Charotar Sandesh