Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

નમામી દેવી નર્મદે : જેઠ સુદ એકમથી તા. ૩૦ સુધી ગંગા દહસેહરામાં નર્મદા સ્નાનનું અનેરું મહત્વ

માં નર્મદા સ્નાન

નર્મદા : તા.૨૦/૫/૨૦૨૩ ના રોજ જેઠ સુદ એકમથી તા.૩૦/૫/૨૦૨૩ સુધી ગંગા દહસેહરા માં નર્મદા સ્નાનનું અનેરું મહત્વ આવેલું છે.

માઈ ભક્તો ને સહ જણાવાનું કે આપણા સાસ્ત્ર પુરાણોમાં પણ તેનું મહત્વ દર્શાવેલું છે ગંગા દશહરા માં જપ,તપ,ધ્યાન, દાન,પુણ્ય, પિતૃ શાંતિ હવન વગેરે કરાવવાથી આપને અનેકો ઘણા પુણ્યની પ્રાપ્તિ થાય છે અને માં નર્મદાજી ની પગપાળા પરિક્રમા કરી રહેલા સાધુ સંતો ને ભોજન ની પણ વ્યવસ્થા કરેલ છે તો આપસો ને આપની શક્તિ મુજબ દાન કરી પુણ્યનો લાભ લેવા વિનંતિ છે.

મહાસતી અનસૂયા માતાજી મંદિરના પૂજારી – મયુરભાઈ જોષી Mo. 9510663007

Other News : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : રૂ. ર૦૦૦ ની નોટ પાછી ખેંચાશે, આ તારીખ સુધી બેંકમાં જમા કરાવી શકાશે

Related posts

બંગાળની ખાડીમાં નુરુ વાવાઝોડું સક્રિય : ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ધમાકેદાર વરસાદ

Charotar Sandesh

કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ : ટૂંક સમયમાં આ મોટી જાહેરાત થાય તેવી સંભાવના… હાઈકમાન્ડમાં ચર્ચા શરૂ…

Charotar Sandesh

વડોદરા હિંસા : પોલીસ એક્શનમાં, ૩૭ તોફાનીઓની અટકાયત…

Charotar Sandesh