Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

બોરસદ પોલિસ સ્ટેશન ખાતે હિન્દુ-મુસ્લિમ ધર્મના શાંતિ સમિતિના સભ્યોની શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ

શાંતિ સમિતિ

Anand : આગામી તા.01/07/2022 ના રોજ રથયાત્રા હોય તેમજ તા.10/07/2022 ના રોજ બકરી ઇદનો તહેવાર હોય તે અનુસંધાને બોરસદ ટાઉન પોસ્ટે ખાતે બોરસદ શહેરના હિન્દુ મુસ્લિમ ધર્મના શાંતિ સમિતિના સભ્યોની શાંતિ સમિતિની મિટિંગ કલાક.18/15 વાગ્યાથી કલાક.18/55 વાગ્યા સુધીમા કરવામા આવેલ.

આવનાર તહેવારો મા શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે ભાર પૂર્વક જણાવવામાં આવેલ

જેમાં આણંદ જિલ્લા મહે.SP.સા.શ્રી નાઓ તેમજ ડી. વાય.એસ. પી.સા.પેટલાદ. શ્રી. ડી. એચ. દેસાઈ સા.નાઓ તેમજ SOG પી. આઇ. શ્રી પરમાર સા. તેમજ એમ.જે. ચૌધરી સા. બો. રૂરલ પોસ્ટે તેમજ ડી.આર. ગોહિલ સા. બો ટાઉન. પોસ્ટે અને અન્ય પો.અધિકારીઓ સદર મિટિંગ મા હાજર રહેલ… મહે.SP સા નાઓ તરફથી બોરસદમા આગામી સમયમાં ઉજવવામાં આવનાર તહેવારો મા શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે ભાર પૂર્વક જણાવવામાં આવેલ.

Other News : ઐતિહાસિક કદમ : ભગવાનશ્રી સ્વામિનારાયણના વચનામૃતનો તેલગુભાષામાં અનુવાદનો આરંભ

Related posts

વડતાલધામમાં ૨૧૯મો મંત્ર પ્રાગટ્ય ઊત્સવ ઊજવાયો…

Charotar Sandesh

વડતાલધામ દ્વિ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ચૈત્ર સુદ નોમથી પૂનમ સુધી ચૈત્રી સમયાનો પ્રારંભ

Charotar Sandesh

ખેલો ઈન્ડિયા યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ “ખેલો ઈન્ડિયા સેન્ટર (KICs)” શરૂ કરાશે…

Charotar Sandesh