Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડાપ્રધાન મોદી પ્રચારાર્થે ગુજરાતની મુલાકાતે : આણંદ-ખેડા લોકસભા બેઠકની સંયુક્ત જનસભા સંબોધશે

આણંદ-ખેડા લોકસભા

લોકસભા ચુંટણીમાં જીતની હેટ્રિક મેળવવા માટે ભાજપે ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો

આગામી તા. ૨ મે ના રોજ સવારે ૧૧ કલાકે વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં આણંદ-ખેડા લોકસભા બેઠકની સંયુક્ત જનસભા કરશે

લોકસભા ચુંટણીને લઈ ગુજરાતમાં રાજકીય માહોલ સર્જાયો છે, ત્યારે ભાજપે ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો છે, જેથી પીએમ મોદી આગામી તા. ૨-૫-૨૦૨૪ ને ગુરૂવારના રોજ સવારે ૧૧ કલાકે વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં આણંદ-ખેડા લોકસભા બેઠકની સંયુક્ત જનસભા કરશે.

આગામી તા. ૭ મે ના રોજ લોકસભા સામાન્ય ચુંટણી યોજાનાર છે જે માટે ઉમેદવારોને ફોર્મ ભરવાની પ્રક્રિયા સંપૂર્ણ થતાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે, ત્યારે તમામ રાજકીય પક્ષે પ્રચાર-પ્રસાર શરૂ કર્યો છે. ત્યારે પીએમ મોદી આગામી ર મે ના રોજ ચૂંટણી જનસભા યોજશે, જેથી ભાજપના હોદ્દેદારો, કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Other News : આણંદ લોકસભા બેઠક માટે ૦૭ ઉમેદવારો મેદાનમાં : આગામી તા. ૭ મી મે ના રોજ મતદાન

Related posts

ચરોતર પંથકમાં બેવડી ઋતુથી બીમારીનો વાવર…

Charotar Sandesh

નડીયાદ-અમદાવાદ એક્સપ્રેસ-વે ઉપર કાર-ટેલર વચ્ચે અકસ્માત : પાંચના કરૃણ મોત…

Charotar Sandesh

CVM યુનિ.ની બંધારણીય સંસ્થા આર.એન.પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટીસનું ગૌરવ…

Charotar Sandesh