અમદાવાદ : રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે આગામી કલાકોમાં મધ્ય-દક્ષિણ-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ (rain)ની આગાહી કરાઈ છે, વરસાદ (rain) ની સાથે ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે, જેને લઈ એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે.
જુઓ વિંડી વેબસાઈટ ઉપર_
https://www.windy.com/?17.780,67.874,6
મધ્ય-દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના પોરબંદર, દીવ, દ્વારકા, જૂનાગઢ, જામનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, મહેસાણા, વલસાડ, નવસારીમાં આગાહી કરાઈ છે. તેમજ હાલ તો ઘણા શહેરોમાં સાર્વત્રિક વરસાદ (rain) ની શરૂઆત થઈ ગઈ છે, તંત્ર દ્વારા NDRFની ટીમો તૈનાત કરાઈ છે.
Other News : ગુજરાતમાં કોરોના કેસ ૫૦૦થી વધુ નોંધાયા : ૪૮૯ દર્દી સાજા થયા, જુઓ આણંદ જિલ્લામાં આજના કેસ