Charotar Sandesh
ગુજરાત સ્પોર્ટ્સ

રાજસ્થાનની IPL ફાઈનલમાં એન્ટ્રી : અમદાવાદ સ્ટેડિયમમાં ગુજરાત-રાજસ્થાન વચ્ચે જંગ જામશે

રાજસ્થાનની IPL ફાઈનલ

અમદાવાદ : આઈપીએલ-૨૦૨૨માં ક્વોલિફાયર-રમાં રાજસ્થાને બેંગ્લોરને ૮ વિકેટથી હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે, રાજસ્થાન સામે ૧૫૮નો ટારગેટ બેંગ્લોરે આપેલ, જેમાં બટલરે મેચ વિનિંગ સેન્ચુરી ફટકારી છે ૬૦ બોલમાં ૧૦ ફોર અને ૬ સીક્સ મારી કુલ ૧૦૬ રન લાવી જીત મેળવી છે.

હવે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન વચ્ચે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જંગ જામશે.

દર્શકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યા છે અને મેચની ટિકિટો હાઉસફુલ થવા પામેલ છે

બેંગ્લોર રોયલ્સ ટીમના રજત પાટીદારે ૪૨ બોલમાં ૪ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકારી ૫૮ રનની ઈનિંગ રમેલ હતી જે બાદ આર અશ્વિને ગુડલેન્થ કેરમ બોલ ઉપર પાટીદારની વિકેટ મેળવી હતી. જેને લઈ બેંગ્લોરના વધુ રનરેટ બની શક્યા ન હતા.

Other News : અમદાવાદમાં આઈપીએલની ફાઈનલ મેચ નિહાળવા ગૃહમંત્રી અમિત શાહ સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે : જુઓ તૈયારીઓ

Related posts

ગરમીના કેર વચ્ચે આગામી ૨૮-૨૯ એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી…

Charotar Sandesh

ભગવાન જગન્નાથની નગરચર્યા પહેલા મંગળા આરતી માટે અમિત શાહ પહોંચ્યા

Charotar Sandesh

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પીટર સીડલે ક્રિકેટમાંથી લીધો સંન્યાસ…

Charotar Sandesh