Charotar Sandesh
બોલિવૂડ

ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મનો રેકોર્ડ : માત્ર ૩ દિનમાં બજેટ કરતાં વધુ કમાણી : સ્ક્રીન ૬૦૦થી વધારી ૨૦૦૦ કરાઈ

ધ કાશ્મીર ફાઈલ્સ

મુંબઈ : ૧૧ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયેલ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મે રેકોર્ડ સર્જ્યો છે, જેમાં આ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મે ૩ દિવસમાં બજેટ કરતાં ૧૨૫% વધુ કલેક્શન કર્યું છે. બોલિવૂડની કદાચ આ પહેલી એવી ફિલ્મ છે, જેના બિઝનેસમાં ત્રણ દિવસમાં જ ૩૨૫%નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.

પહેલા દિવસની કમાણી ૩.૫ કરોડ હતી. બીજા દિવસે ૮.૫ તથા ત્રીજા દિવસે ૧૫.૧૦ની કમાણી કરી હતી

રીલીઝના પહેલા દિવસે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ માત્ર ૬૦૦ સ્ક્રીનમાં રિલીઝ થઈ હતી. જોકે, રવિવાર, ૧૩ માર્ચે ફિલ્મ માટે દર્શકોની સંખ્યા વધતાં સ્ક્રીન ૬૦૦થી વધારીને ૨૦૦૦ કરવામાં આવી છે. દરેક શહેરમાં ફિલ્મના શો ડબલથી વધારે કરી દેવામાં આવ્યા છે.

Related posts

અંકિતા લોખંડે રિયા ચક્રવર્તી પર નિશાન સાધતી પોસ્ટ શેર કરી…

Charotar Sandesh

પરિણિતી ચોપડાની ફિલ્મ ધ ગર્લ ધ ટ્રેન નેટફ્લિક્સ પર રિલીઝ…

Charotar Sandesh

કોહલી સાથેની કોમર્શિયલ એડમાં દિશાને સ્થાને સારા ચમકશે

Charotar Sandesh