Charotar Sandesh
વર્લ્ડ

બ્રિટનના પીએમની રેસમાં સામેલ ઋષિ સુનકે લંડનમાં સ્થાયી ભારતીય મૂળના લોકો-પત્રકારો સાથે મુલાકાત કરી

ઋષિ સુનક

લંડન : બ્રિટનના નવા પ્રધાનમંત્રીની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનક પણ ઉમેદવારમાં છે. ઋષિ સુનક હાલ પોતાની નીતિઓનો પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત છે, ત્યારે આજરોજ ઋષિ સુનક એ લંડનમાં સ્ટેનમોરની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ ભારતીય મૂળના પત્રકારો અને આમંત્રિત લોકો સાથે મુલાકાત કરેલ.

બ્રિટનના PM Electionમાં પ્રધાનમંત્રીની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનક સામે ટક્કરમાં લિઝ ટ્રસ સાથે છે

પીએમ બનવાની રેસમાં રહેલા Rishi Sunak મુલાકાત દરમ્યાન તમામ પાસાઓને આવરી લેતું એક નાનું ભાષણ પણ આપેલ.
નોંધનીય છે કે, ભારતીય મુળના ઋષિ સુનકને તમામ પાંચ રાઉન્ડમાં સૌથી વધુ મત મળેલ, તેમને ચોથા રાઉન્ડના વોટિંગમાં ૧૧૮ મત મળેલ, તેમજ સોમવારે ત્રીજા રાઉન્ડના વોટિંગમાં ૧૧૫ મત મળેલ, આ સાથે બીજા રાઉન્ડના વોટિંગમાં ૧૦૧ તથા પ્રથમ રાઉન્ડમાં ૮૮ મત મળેલ હતા.

Other News : કથિત લઠ્ઠાકાંડ મામલે CM અને ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ : આપ નેતા ઈસુદાન ગઢવી

Related posts

યુ.એસ.માં શ્રી શકિત મંદિર, જયોર્જીયા મુકામે નવરાત્રિ ઉત્સવ ઉજવાશે…

Charotar Sandesh

અમેરિકામાં કોરોના બેક : ૮૦ હજાર પોઝિટિવ કેસ નોંધાયા…

Charotar Sandesh

કોરોના વાઇરસ વુહાન લેબમાંથી પેદા થયો એનો મારી પાસે પુરાવો છે : ટ્રમ્પ

Charotar Sandesh