Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદની લજ્જા શૂટીંગ એકેડેમીના સાત વિદ્યાર્થીઓ રાષ્ટ્રીયકક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતનિધિત્વ કરશે

લજ્જા શૂટિંગ એકેડમી

આણંદ : આંતર- રાષ્ટ્રીય શૂટર લજ્જા ગૌસ્વમી અને એકેડમી ના મુખ્ય કોચ અને આંતર રાષ્ટ્રિય શૂટર અને કોચ બ્રહ્નપુરી ગૌસ્વામી તેમના વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષા કરેલ ઉત્તમ પ્રદર્શન કરેલ છે. હાલમાં જ અમદાવાદ ખાતે યોજાયેલા ૫૭મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પયનશિપ તથા ૧૫ મી એચ. એમ. હલવાઇ શુટુંગ સ્પર્ધામાં આણંદ જિલ્લામાં આવેલ લજ્જા શૂટિંગ એકેડમીના વિદ્યર્થીઓએ ભાગ લઇ મહત્વની સફળતા પ્રાપ્ત કરેલ છે.

જેમાં ૫૭મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પયનશિપ સ્પર્ધામાં માનસી દુબે, હેતુ વાગલા, દિપેન સુથાર, દિવ્યરાજ, આધ્યા અગ્રવાલ, પ્રિશા પરમાર, વિશ્ર્‌વા ગોર, કવન શુકલાએ મહત્વની સફળતા પ્રાપ્ત કરેલ છે.

૧૫ મી એચ. એમ. હલવાઇ શુટુંગ સ્પર્ધામાં કવન શુકલા, અંજની પંચાલ, આધ્યા અગ્રવાલ, દિપેન સુથાર, માન્સી દુબે એ પણ નોંધ પ્રાપ્ત સફળતા પ્રાપ્ત કરેલ છે. વધુમાં લજ્જા શૂટિંગ એકેડેમીના ૭ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીયકક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતનિધિત્વ કરશે. તેમાં, ૧) અંજલી સંજયભાઈ પંચાલ, ૨) આધ્યા હિમાંશુભાઈ અગ્રવાલ, ૩) પ્રીશ પરમાર, ૪) માનસી સુરેશભાઈ દૂબે, ૫) કવન શુકલા, ૬) હેતુ વાઘેલા, ૭) દિપેન સુથાર.

Other News : કડાણા જળાશયમાં ઉપરવાસમાં વરસાદને કારણે જળસપાટીમાં વધારો : જળાશય ૯૮.૭૧ ટકા ભરાયું

Related posts

આણંદ જિલ્લાને કોરોના સંક્રમણ સમયે અદ્યતન સુવિધાયુક્ત એમ્બ્યુલન્સ ભેટ મળી…

Charotar Sandesh

અંગ્રેજ બાદ હવે ભાજપ સામે લડવાનો વારો આવ્યો છે : અમિત ચાવડા

Charotar Sandesh

આણંદ જિલ્લામાં લોકલ ટ્રાન્સમિશનથી કેસોમાં વધારો : આજે વધુ ૧૦ કેસો નોંધાયા…

Charotar Sandesh