Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ અને પેટલાદ તાલુકાના કેટલાંક વિસ્‍તારોને Containment Area તરીકે જાહેર કરાયા

નિયંત્રિત વિસ્‍તાર (Containment Area)

આણંદ : હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે. જેને અનુલક્ષીને કેન્‍દ્ર–રાજય સરકાર દ્વારા સમયાંતરે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે.

કોરોના વાયરસ (કોવિડ-૧૯)ના ઝડપી સંક્રમણને ધ્‍યાનમાં લઇ તકેદારીના ભાગરૂપે

આણંદ તાલુકાના આણંદ નગરપાલિકા હદ વિસ્‍તારમાં આવેલ (૧) સાકારન, ડૉ. કુરિયન એન્‍કલેવ બંગ્‍લોઝ સામે, આણંદ (કુલ-૧ મકાન), (ર) એ/ર, પી.એમ.હાઇટસ, વ્‍યાયામશાળા, સરદાર ગંજ, આણંદ (કુલ-૧ મકાન), (૩) જલારામ કોલોની, સર્વોદય આઇસ્‍ક્રીમ સામે, આણંદ (કુલ-ર મકાન), (૪) ૧૩, મધુરમ વ્‍યાયામશાળા રોડ, આણ;દ (કુલ-૧ મકાન), (૫) ૧૧, અસ્‍તિત્‍વ સોસાયટી, પ્રેરણા બંગલો સામે, ચાવડાપુરા, આણંદ (કુલ-૧ મકાન), (૬) ૧૭, અંકુર સોસાયટી, કલેકટર બંગ્‍લોઝ પાસે, મંગળપુરા, આણંદ (કુલ-૧ મકાન), (૭) જય જલારામ સોસાયટી, મંગળપુરા, આણંદ (કુલ-૧ મકાન), (૮) એ/૩, આગમન સોસાયટી, એંજલ સ્‍કૂલ, આણંદ (કુલ-૧ મકાન)

કરમસદ નગરપાલિકા હદ વિસ્‍તારમાં આવેલ (૧) લાલજીની ખડકી, કરમસદ (કુલ-૧ મકાન), (ર) ડી/૫૦૧, સહજાનંદ સ્‍ટેટસ, કરમસદ (કુલ-૧ મકાન), (૩) રૂપલ બંગ્‍લોઝ, કરમસદ (કુલ-૧ મકાન), (૪) એ/૬૮ નીલકમલ સોસાયટી (કુલ-૧ મકાન), (૫) બી/૭, વૃંદાવન બંગ્‍લોઝ, કરમસદ (કુલ-૧ મકાન), (૬) ૧૦૪ રાધા જયોત, કરમસદ (કુલ-૧ મકાન), (૭) સી/૧૦૬ સાર્વત લેન્‍ડમાર્ક, કરમસદ (કુલ-૧ મકાન), (૮) એસ-૪, આરાધન ફલેટ કરમસદ (કુલ-૧ મકાન), (૯) બી/૨, પુષ્‍પક સોસાયટી, કરમસદ (કુલ-૧ મકાન), (૧૦) શકિત બંગ્‍લોઝ, કરમસદ (કુલ-૧ મકાન), (૧૧) એ/૩૦૨, વિશ્વેશ્વર ફલેટ, ગ્રીન એવન્‍યુ સામે, કરમસદ (કુલ-૧ મકાન), (૧૨) ર, તુલસીવીલા, કરમસદ (કુલ-૧ મકાન), (૧૩) જલારામ ફાર્મ, કરમસદ (કુલ-૧ મકાન), (૧૪) ૯૩, નંદન બાગ, સ્‍વરાજ, કરમસદ (કુલ-૧ મકાન) અને (૧૫) ૪૬, કલ્‍યાણ સોસાયટી, કરમસદ (કુલ-૧ મકાન)

વિદ્યાનગર નગરપાલિકા હદ વિસ્‍તારમાં આવેલ (૧) ૧૭૪, રાધા ક્રિશ્ના બંગ્‍લોઝ, વિદ્યાનગર (કુલ-૧ મકાન), (૨) દીપ હર્ષ બંગ્‍લોઝ, સીતારામ કોમ્‍પલેક્ષ સામે, વિદ્યાનગર (કુલ-૨ મકાન), (૩) એ/૩૦૫, શ્રીરામકુંજ-૧, નાના બજાર, વિદ્યાનગર (કુલ-૧ મકાન)

ઓડ નગરપાલિકા હદ વિસ્‍તારમાં આવેલ (૧) મલાવ ભાગોળ, ઓડ (કુલ-૮ મકાન), (ર) નિજાનંદ ચોક, ઓડ (કુલ-૬ મકાન), કુંજરાવ ગ્રામ પંચાયત હદ વિસતારમાં આવેલ પી.ટી. નિવાસી, કુંજરાવ (કુલ-૧ મકાન), અડાસ ગ્રામ પંચાયત હદ વિસ્‍તારમાં આવેલ લાલાજીની ખડકી, અડાસ (કુલ-૪ મકાન), ચિખોદરા ગ્રામ પંચાયત હદ વિસ્‍તારમાં આવેલ પેટ્રોલ પંપ પાછળ, ચિખોદરા (કુલ-૪ મકાન), વલસાણ ગ્રામ પંચાયત હદ વિસ્‍તારમાં આવેલ (૧) અંબિકા સોસાયટી, વલાસણ (કુલ-૧ મકાન) અને (ર) સ્‍વામિનારાયણ મંદિર પાસે, વલાસણ (કુલ-૧ મકાન), તથા સંદેસર ગ્રામ પંચાયત હદ વિસ્‍તારમાં આવેલ વોટર ટેન્‍ક પાસે, સંદેસર (કુલ-૧ મકાન)

પેટલાદ તાલુકાના બાંધણી ગ્રામ પંચાયત હદ વિસ્‍તારમાં આવેલ સ્‍વામિનારાયણ મંદિર પાસે, બાંધણી (કુલ-૭ મકાન) અને સુણાવ ગ્રામ પંચાયત હદ વિસ્‍તારમાં આવેલ નવાપુરા, સુણાવ (કુલ-પ મકાન)ના વિસ્‍તારોને તાત્‍કાલિક અસરથી અમલમાં આવે તે રીતે તા. ૧૯/૦૧/૨૦૨૨ સુધી નિયંત્રિત વિસ્‍તાર (Containment Area) તરીકે જાહેર કરવામાં આવ્‍યા છે.

Other News : બ્રેકિંગ ન્યુઝ : નવી ગાઈડલાઈન જાહેર : આણંદ-નડીયાદ શહેરમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરાયું, જાણો વિગત

Related posts

દિવાળી પર્વમાં ફટાકડા બજાર પર આર્થિક મંદીની અસર, વેપારીઓની હાલત કફોડી બની…

Charotar Sandesh

આણંદ : પીપળાવ સીમમાં ૫૯.૮૪ લાખની આંગડીયા પેઢીની લૂંટનો ભેદ ઉકેલાયો : ૩ની ધરપકડ

Charotar Sandesh

વડતાલ રોડની ગુરૂકુલ ઈન્ટરનેશનલ સ્કુલમાં વિદ્યાર્થી-વાલીઓનો હોબાળો : ગંભીર આક્ષેપો લગાવાયા, પોલિસ ઘટનાસ્થળે

Charotar Sandesh