Charotar Sandesh
બોલિવૂડ

સાઉથની ફિલ્મ KGF-2એ બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી : પહેલા દિવસે રેકોર્ડબ્રેક અધધ કમાણી કરી

KGF - Chapter 2

મુંબઈ : સિનેમા જગતમાં સાઉથની ફિલ્મોએ બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી છે, ત્યારે એક પછી એક બ્લોકબ્લાસ્ટર ફિલ્મો આવી રહી છે, પહેલા પુષ્પા ફિલ્મ, પછી એસ રાજામૌલીની RRR અને હવે હવે KGF – Chapter 2 એ પહેલા જ દિવસે ધૂમ મચાવી છે, આ ફિલ્મે હિંદી વર્ઝનના એડવાન્સ બુકિંગેમાં પુષ્પા અને આરઆરઆરના પણ રેકોર્ડ તોડી નાખ્યા છે.

KGF – Chapter 2 એ પહેલા દિવસે હિન્દી વર્ઝને ૫૦થી૫૩ કરોડ સાથે ભારતમાં ૧૩૧થી૧૫૪ કરોડ, અને વર્લ્ડ વાઈડ ૧૬૬થી ૧૯૪ કરોડની કમાણી કરી છે

વધુમાં KGF – Chapter 2 મેઈન રોલમાં રૉકી ભાઇનાં એક્શન અને સ્ટાઇલની સોશિફલ મિડીયા ફોલોવિંગ એટલી વધારે છે કે, દર્શકોએ એડવાંસ બુકિંગમાં જ ફિલ્મને ૧૦૦ કરોડથી વધુનું ક્લેક્શન રેકોર્ડબ્રેક કરાવી દીધું હતું, જ્યારે પહેલા જ દિવસે વિશ્વમાં ૧૬૬ થી ૧૯૪ કરોડનું કલેક્શન કરી લીધું છે, અને આગામી દિવસોમાં પણ બધા ફિલ્મોનો રેકોર્ડ તોડે તેમ જણાઈ રહ્યું છે.

Other News : રણબીર અને આલીયા લગ્નના બંધનમાં બંધાયા : લોકો લગ્નના ફોટા-વિડીયો જોવા આતુર બન્યા

Related posts

ધંધૂકા હત્યા કેસમાં ન્યાય માટે અભિનેત્રી કંગના રનૌત પણ આવી મેદાને : આપી આ પ્રતિક્રિયા જાણો

Charotar Sandesh

રાજ કુન્દ્રાની જામીન અરજી ફરી એકવાર કોર્ટ ફગાવી દીધી, ૨૦ ઓગસ્ટ સુધી જેલમાં રહેવુ પડશે

Charotar Sandesh

અભિનેત્રી કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરતી હોવાની અટકળો…

Charotar Sandesh