Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરા મ્યુનિસિપલ હસ્તકના બિલ ગામમાં દસ દિવસથી બંધ રહેલ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરાવાઈ

બીલ ગામ

વડોદરા : બીલ ગામના જય રણછોડ ગ્રુપના પ્રમુખ ‘જીગો જય રણછોડ’ નામથી જાણીતા સમાજ સેવક દ્વારા વધુ એક પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે, જેમાં બિલ ગામમાં આવેલ જવાહર ફળિયામાં દસ દિવસથી સ્ટેટ લાઈટ બંધ હતી તો તેની જાણ જીગાભાઈ ને થતાં સ્ટેટ લાઈટમાં કમ્પ્લેન કરી આજરોજ ચાલુ કરાવેલ છે, જેથી રહીશોને પડતી મુશ્કેલીનું નિરાકરણ આવેલ છે.

  • Ravi Patel, Vadodara

Other News : વડોદરા : ભાઈલી સ્ટેશનથી બીલ ગામના રોડ ઉપર પડેલા ખાડાઓથી વાહનચાલકોમાં અકસ્માતનો ભય !

Related posts

વડોદરા જિલ્લાના ભાયલી સ્ટેશનથી પાદરા હાઈવે રોડ વરસાદી પાણીથી ધોવાઈ જતાં બિસ્માર બન્યો : વાહનચાલકોને મુશ્કેલી…

Charotar Sandesh

વડોદરા ખાતે બાળ ગોકુલમ ચિલ્ડ્રન હોમમાં ૭૪મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ…

Charotar Sandesh

નડિયાદમાં પતંગની દોરીએ એક ૨૫ વર્ષીય યુવતીનો ભોગ લીધો : ચાઈનીઝ દોરીથી ગળું કપાયું

Charotar Sandesh