Charotar Sandesh
રાજકારણ વર્લ્ડ

મહાસત્તાની સત્તા : અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ફરી ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય

અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણી

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ, જીત માટે મસ્કનો આભાર માન્યો

ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે : ફરી રિપબ્લિકન પાર્ટી મહાસત્તાની સત્તા સંભાળશે

અમેરિકામાં ફરી એકવાર ટ્રમ્પ સરકાર : અમેરિકન મીડિયા આઉટલેટ ફોક્સ ન્યૂઝે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની જીત જાહેર કરી (USA Election 2024)

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો Magic ફરી એકવાર કામ કરી ગયો છે. તેમણે આ ચૂંટણી જીતીને કમલા હેરિસને હરાવ્યા છે

આ જાહેરાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પ હવે તેમના સમર્થકોને સંબોધવા માટે પહોંચી ગયા છે

મતદાતાઓને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા ફરી એકવાર મહાન બનવા જઈ રહ્યું છે. તેમણે પોતાના મતદારોનો પણ આભાર માન્યો છે

ટ્રમ્પે કહ્યું- અમેરિકાએ આ પહેલા ક્યારેય આવી જીત જોઈ નથી

વોટિંગ-કાઉન્ટિંગ વચ્ચે USA Media એ મોટો દાવો કર્યો હતો કે Donald Trump USAના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીતી ગયા છે અને તેઓ USAના 47મા રાષ્ટ્રપતિ બનશે. અમેરિકાના ફોક્સ News channel દ્વારા આ દાવો કરવામાં આવ્યો હતો જેમાં Donald Trumpને 277 ઈલેક્ટોરલ Vote મળ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Other News : સ્વર્ગસ્થ રતન ટાટાના ખાસ એવા મીત્ર શાંતનુ નાયડુ આણંદ ખાતે રખડતા પશુઓને રેડિયમ કોલર પહેરાવવાનો પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કરશે

Related posts

ગુજરાત લોકસભા-૨૦૧૪ કરતાં ૨૦૧૯માં બે ગણાં વધુ કેન્દ્રો સંવેદનશીલ જાહેર કરાયા

Charotar Sandesh

બીજા વિશ્વ યુદ્ધ પછીની સૌથી ભયંકર મંદી, કરોડો લોકો ગરીબીમાં ધકેલાશે : વર્લ્ડ બેંક

Charotar Sandesh

અમેરિકામાં કોરોનાથી ૧૧ ભારતીય નાગરિકોના મોત, ૧૬નો ટેસ્ટ પોઝિટિવ…

Charotar Sandesh