કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આણંદમાં પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી
અમૂલનું ૭૫મું સ્થાપના વર્ષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની જન્મ જયંતિની કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ અને મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની...