કોંગ્રેસનો ગઢ ગણાતા આણંદ જિલ્લામાં બંધના એલાનનો ભણકારો ન વાગ્યો, દુકાનો ખુલ્લી રહી
આણંદ : ગુજરાત કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લાઓમાં ગેસ-પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સહિતની મોંઘવારીને લઈ ગુજરાત બંધનું એલાન કરાયું હતું, પરંતુ અનેક જગ્યાએ બંધના એલાનનો ફિયાસ્કો થયો હતો....