આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો ઉપર સાંજના ૫ કલાક સુધીમાં ૬૦.૪૪ ટકા જેટલું મતદાન નોંધાયું
ગુજરાતમાં 25 બેઠકો પર 57 ટકા જેટલું થયું મતદાન આણંદ : લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાન સભાની પેટા ચૂંટણીમાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ...