આણંદ : ગામડીમાં ૧.૩૦ લાખની સામે ૪ વર્ષમાં ૩.૮૪ લાખ વ્યાજ વસુલી સતામણી કરનાર મહિલા સામે ફરિયાદ
આણંદ-ઉમરેઠ-ભાલેજ-હાડગુડ-ગામડીમાં ઉંચા ટકાએ વ્યાજ વસુલતા આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ રાજ્યભરમાં વ્યાજખોરીના ગોરખધંધાને અંકુશમાં લાવવા સરકાર દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, ત્યારે આણંદ નજીક આવેલ...