તા. ૩૧મી મે સુધી ગણેશ ચોકડી થી સોજિત્રા તરફના માર્ગ ઉપર વાહનોની અવર-જવર કરવા પર પ્રતિબંધ, જુઓ વિગત
વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે આણંદ : આણંદ બોરસદ ચોકડી ખાતે આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૬૪ (દાંડીમાર્ગ) પર બોરસદ ચોકડી પાસે રેલ્વે એલ.સી.નં. ત્રણ...