પત્નિ કહ્યામાં નથી, કોઇ લેવડ-દેવડ ના કરવી : ભરતસિંહ સોલંકીએ જાહેર નોટિસ બહાર પાડી
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ પત્નિ વિરુદ્ધ જાહેર નોટિસ બહાર પાડી ગાંધીનગર : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના વકીલ...