આનંદીબેનના વિશ્વાસુ એવા ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના રાજકીય સફર વિશે જાણો
ગુજરાતના નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલે મેમનગર નગરપાલિકાના ચેરમેનથી રાજકીય સફર શરૂ કરી અમદાવાદ મ્યુનિ.ની સ્ટે. કમિટિના ચેરમેન તથા ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે...