બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા અંગે મોટા સમાચાર : GAD અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશે આપ્યું નિવેદન
ગાંધીનગર : રાજ્યમાં ૧૩ ફેબ્રુઆરીએ યોજાનાર ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા, તે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવાનો ગૌણ સેવા પંસદગી મંડળે નિર્ણય લીધો...