આણંદના વિવિધ કેન્દ્રોમાં યોજાનાર ધો.૧૦-૧૨ની જાહેર પરીક્ષાને અનુલક્ષીને જાહેર કરાયેલ પ્રતિબંધો
પરીક્ષા કેન્દ્રોમાં કોઇપણ પ્રકારના ઇલેકટ્રોનિક ઉપકરણો લઇ જવા પર પણ પ્રતિબંધ આણંદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. ૧૮/૭/૨૦૨૨ થી...